Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 65
________________ સાધક સહચરી સ્વાર્થ જ એકાંત રક્ત અને તૃષ્ણાળુ સાધક હંમેશાં અસંતુષ્ટ અને વ્યાકુળ રહી બહુ પાપને કર્યા કરે છે. તેવો સાધક કદી મોક્ષ પામી શકતો નથી. દશ. ૫. ઉ. ૨ : ૩૨ जो पुव्वरत्तावररत्तकाले, संपिक्खए अप्पगमप्पएणं । किं मे कडं किं च मे किच्चसेसं । િii સમાયામિ ૪૪ –૪૧ / કીધું શું મેં? ન શું કીધું? શક્ય તે શું ન આચર્યું?; ભૂલ્યો ક્યાં ને થયું પાપ ફરી શાથી નહિ બને. ૪૪ બીજા માને મને ધર્મી હું કેવો આત્મવંચક; પેટલે કે પાછલે પો”રે રાત્રિએ એમ ચિંતવે. ૪૫ સાધક રાત્રિાને પહેલે પ્રહરે કે પાછલા પ્રહરે પોતાના આત્માની આત્મા દ્વારા આલોચના (નિરીક્ષણા) કરે કે મેં આજે શું કર્યું ? બાકી શું કરવાનું છે ? મારાથી આચરવાનું શક્ય હોવા છતાં મેં શું આચર્યું નથી ? બીજા મને ધર્મી માને છે પણ હું કેવો આત્મવંચક છું? મારી ભૂલને છોડી શકતો નથી ! હું કેમ આદર્શ બનું? આ પ્રમાણે ખૂબ ખૂબ સંભાળપૂર્વક (સૂક્ષ્મ દોષોને પણ જતા કર્યા વિના) વિચારીને ભવિષ્યમાં સંયમઉલ્લંઘન (દોષો) ન થવા પામે તેવી ચીવટ રાખે. દશે. ચૂ. ૨ : ૧૨

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120