Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 74
________________ ૪ ઃ વિકાસ વર્ગ मूलाउ खंघप्पभवो दुमस्स, खंघाउ पच्छा समुर्विति साहा । साहप्पसाहा विरुहंति पत्ता, तओ सि पुष्पं च फलं रसो अ॥१॥ મૂળથી થડ વૃક્ષોનાં ડાળીઓ થડથી ઊગે; ડાળીથી ડાંખળીઓ ને પાન, ફૂલ તથા ફળ. ૧ જેમ મૂળથી વૃક્ષનું થડ; થડમાંથી શાખા, શાખામાંથી પ્રતિશાખા અને તેમાંથી પાંદડાં ઉત્પન્ન થાય છે અને પછી ક્રમથી તે વૃક્ષમાં ફૂલો, ફળો અને મીઠો રસ ઉદ્દભવે છે – દશ. ૯, ૧, ૨ : ૧ एवं धम्मस्स विणओ, मूलं परमो से मुक्खो। जेण कित्ति सुअं सिग्धं नीसेसं चाभिगच्छइ ॥ २ ॥ વિનય ધર્મનું મૂળ ક્રમથી મોક્ષને ફળે; કીર્તિ જ્ઞાન પ્રશંસા ને કલ્યાણ પ્રાપ્તિ તે થકી. ૨ તે જ પ્રમાણે ધર્મરૂપ વૃક્ષનું મૂળ વિનય છે અને તેનું અંતિમ પરિણામ (એટલે કે રસ રૂ૫) મોક્ષ છે. તે વિનયરૂપી મૂળ દ્વારા વિચક્ષણ સાધક; આ લોકમાં કીર્તિ, જ્ઞાન અને મહાપુરૂષો દ્વારા પરમ પ્રશંસા પામે છે અને ક્રમશઃ પોતાનો આત્મવિકાસ સાધી અંતે પરમ કલ્યાણ અર્થાત્ મોક્ષ પણ પામે છે. દશ. ૯. ઉ. ૨ : ૨ सवणे नाणे य विनाणे, पच्चक्खाणे य संजमे । अणासवे तवे चेव, वोदाणे अकिरिय सिद्धि ॥ ३ - ४ ॥

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120