Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 55
________________ સાધક સહચરી अह पन्नरसहिं ठाणेहिं, सुविणीए त्ति वुच्चई । नीयावत्ती अचवले, अमाई अकु ऊहले ॥ १४ ॥ કોઈને જે ન ધિક્કારે ન કરે ક્લેશની કથા; મિત્રતા સર્વથી રાખે જ્ઞાનનો મદ ના કરે.* ૧૪ *આ મળી નીચેના ચારે શ્લોકોનો સમસ્ત ભાવ મેળવી ગુજરાતી બ્લોકો રચ્યા છે. अप्पं च अहिक्खिवइ, पबन्धं च न कुव्वइ । मेत्तिञ्जमाणो भयइ, सुयं लघ्युं न मज्जइ ॥ १५ ॥ અચપલ અને નમ્ર નિમથી અકુતૂહલી; છુપાવી પાપ ના રાખે ન કોપે મિત્ર સૌ ગણી. ૧૫ न य पावपरिक्खेवी, न य मित्तेसु कुप्पइ । अप्पियस्सावि मित्तस्स, रहे कल्लाण भासइ ॥ १६ ॥ અપ્રિય મિત્રાનું શ્રેય ગુપ્ત રીતે સમાચરે; ક્રિીડા ને ક્લેશનો ત્યાગી બુદ્ધિમાન કુલીન તે. ૧૬ कलहडमरवज्जिए, बुद्धे अभिजाइए । हिरिमं पडिसंलीणे, सुविणीए त्ति वुच्चइ ॥ १७ ॥ લજ્જાયુક્ત તથા શ્રેષ્ઠ જિતેન્દ્રિય સદા રહે; પંદર લક્ષણોથી જે યુકત તે સુવિનીત છે. ૧૭. નીચેનાં પંદર સ્થાનો વડે સુવિનીત કહેવાય છે : (૧) નમ્ર, (૨) અચપલ, (૩) અમાયી (સરળ), (૪) અકુતૂહલી (હાસ્ય ક્રીડાથી દૂર રહેનાર), વળી જે (૫) પોતાની નાની ભૂલને પણ દૂર કરે છે, (૬) ક્રોધની વૃદ્ધિ કરે તેવી કલેશકારી

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120