Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ સાધક સહચરી ૧. સાધક વર્ગ जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्स वि संजमो सेओ, अदिन्तस्स वि किंचण ॥१॥ પ્રતિમાસે કરે દાન જે દશલાખ ગાયનું; તેનાથી સંયમી શ્રેષ્ઠ ભલે આપે ન તે કશું. ૧ જે પ્રતિમાસે-એકેક મહિને દશ દશ લાખ ગાયો દાનમાં આપે તેવા દાતાર કરતાં કંઈ પણ નહિ આપનાર સંયમીનો સંયમ જ વધુ શ્રેષ્ઠ છે. ઉ. ૯ : ૪૦ पढमं नाणे तओ दया, एवं चिलुइ सव्वसंजए। अनाणी किं काही, किंवा नाही सेयपावगं ॥२॥ પે'લું જ્ઞાન દયા પશ્ચાતુ માની સૌ સંયમી રહે; અજ્ઞાની જાણશે ક્યાંથી હિતાહિત વિવેકને ? ૨ પ્રથમ જ્ઞાનનું (સમજણ-સારાસારનો વિવેક) અને પછી જ દયા (અને બધી ક્રિયા)નું સ્થાન છે. આ પ્રમાણે વિચારી સંયમી પુરુષો રહે છે. સંયમ માર્ગમાં અજ્ઞાની-અવિવેકી પુરુષ શું કરી શકે ? કારણ કે કલ્યાણકારી શું? અને પાપકારી શું ? તે અજ્ઞાની જાણી શકતો નથી. દશ, ૪ : ૧૦

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120