Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ પ્રિયકર, ચરિત્ર. અને કુલીનતા વિગેરે ગુણો શોભતા નથી. તેમજ ग्रामे वासो दरिद्रत्वं, मूर्खत्वं कलहो गृहे। पुत्रैः सह वियोगश्च, दुःसहं दुःखपंचकम् " // 1 // * " ગામડામાં નિવાસ, દરિદ્રતા, મૂર્ણપણું, ઘરમાં કલહ અને પુત્રોની સાથે વિગ–એ પાંચ દુસહ દુઃખ કહેલાં છે. " - એકદા પ્રિયશ્રીએ પિતાના ભર્તારને કહ્યું કે “હે સ્વામિન ! અહીં આવવાથી આપણને તેવા પ્રકારની ધનપ્રાપ્તિ પણ ન થઈ અને પુત્ર પણ મરણ પામ્યા. આ પ્રમાણે લાભને ઈચ્છવા જતાં મૂળમાંજ આપણને હાનિ થઈ. માટે અહીં અધમ ગામમાં રહેવું આપણને ઉચિત નથી. કહ્યું છે કે - ___ यत्र विद्यागमो नास्ति, यत्र नास्ति धनागमः / न संति धर्मकर्माणि, न तत्र दिवसं वसेत् // 1 // " જ્યાં વિદ્યાની કે ધનની પ્રાપ્તિ ન થાય અને ધર્મકર્મ જ્યાં સાધી ન શકાય, ત્યાં એક દિવસ પણ વાસ કરે નહિ.” “જ્યાં જિનભુવન હોય, શ્રાવકો શાસ્ત્રજ્ઞ હોય અને જ્યાં જળ અને ઈંધન પુષ્કળ હોય ત્યાં નિરંતર વાસ કરે. વળી “કુગ્રામમાં નિવાસ, કુનરેંદ્રની સેવા, કુજન, કેવમુખી ભાર્યા, બહુ કન્યાઓ અને દરિદ્રતા–એ છ આ જુવકનાં નરક છે. આ પ્રમાણે પિતાના પતિને કહીને તે પુનઃ દેવને ઉપાલંભ દેવા લાગી - હા દેવ ! જે તેં મને પુત્ર આપે તે પછી તેને વિયોગ શા માટે કરા? આપીને પાછું લઈ હવું એ સજોને ઉચિત નથી.” કહ્યું છે કે હે દેવ ! જે તું સંતુષ્ટ થઈને આપે તે મનુષ્યજન્મ ન આપજે, અને તે આપે તે પુત્ર ને આપજે, અને કદાચ પુત્ર આપે તે તેને વિયાગ ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100