Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 76
________________ 72 પ્રિયંકરનૃપ ચરિત્ર કેટલાક લેકે કહેવા લાગ્યા કે-અહો! આ પરોપકારી પુરૂષપરે રત્નના હારની ચેરીને દોષ આવ્યો એ બહુજ અઘટિત થયું છે. પરંતુ વિધાતાને એ સ્વભાવજ છે. કહ્યું છે કે - ' शशिनि खलु कलंक, कंटकाः पद्मनाले, जल धिजलमपेयं, पंडिते निर्धनत्वम् / .. ઘનત પણd, સુર્યવં સુરે, . - વનનનનવિન, નિર્વ વિધાતા ? . “ચંદ્રમામાં કલંક, પવાની નાલમાં કાંટા, સમુદ્રના જળમાં લવણતા, પંડિતમાં નિર્ધનતા, ધનવંતમાં કૃપણુતા, સુરૂપમાં દર્ભાગ્ય, અને સ્વજનમાં વિગ–એમ કરવામાં વિધાતાએ ખરેખર પિતાનું અવિવેકીપણું જ જાહેર કર્યું છે. કેટલાક અને પ્રિયંકરની પ્રશંસા. કરવા લાગ્યા અને કેટલાક તેને નિંદવા પણ લાગ્યા. કેટલાક દેવને ઉપાલંભ દેવા લાગ્યા અને કેટલાક હસવા પણ લાગ્યા. તથાપિ પ્રિયંકર તે શાંતજ રહ્યો. તે મનમાં લેશમાત્ર પણ કેધ કરતો નહતો. હવે તે સુંદરીઓમાંથી વૃદ્ધા રાજાને કહેવા લાગી કે– રાજન ! મારા પુત્રને મુક્ત કરે.” એટલે રાજાએ કહ્યું કે-“આ તારા પુત્રે મારે લક્ષમૂલ્ય હાર ચેર્યો છે, માટે હું તેને શી રીતે મુક્ત કરૂં?” વૃદ્ધા બોલી કે –“હે રાજન ! તમે કહો તે તેને હું દંડ આપું.' રાજા બે કે-“હે વૃધે ! જે તું ત્રણ લક્ષ દ્રવ્ય દંડ તરીકે આપીશ તેજ હું તેને મુક્ત કરીશ.” તે બોલી કેલક્ષત્રય કરતાં પણ અધિક આપીશ; પરંતુ એ મારા પુત્રને તમે મુક્ત કરે.” રાજાએ કહ્યું કે–એને પિતા ક્યાં છે? તેણે કહ્યું કેતે અમારે ઉતારે છે. પછી રાજાએ તેને બોલાવીને કહ્યું કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100