Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 77
________________ પ્રિયકર થા . પ્રિયંકર તમારે શું થાય? તે બોલ્યો કે- હે રાજન ! એ મારે પુત્ર થાય.” એવામાં મંત્રી બોલ્યો કે- હે સ્વામિન ! આ બધું અસત્ય લાગે છે. ખરેખર આ લેકે ધૂર્ત લાગે છે કારણ કે આ પ્રિયંકરને પાસદરનામે પિતા અને પ્રિયશ્રી નામની માતા તો આજ નગરમાં રહે છે. માટે તેમને બોલાવીને આ વાત તેમને પૂછે.” રાજાએ કહ્યું કે—કહે મંત્રિન ! તે તે એના પાલક હશે, માટે તેમને પૂછવાનું શું પ્રયોજન છે?” મંત્રી છે કે-“હે સ્વામિન! તથાપિ તેમને અહીં બોલાવો. પછી તેમને પણ રાજાએ સભામાં બોલાવ્યા. પૂર્વે આવેલા અને નવા બને માતાપિતા સમાન આકારવાળા, સમાન રૂપવાળા, સમાન રીતે બોલનારા, સમાન વયવાળા અને જાણે સાથે જ જમ્યા હોય તેવા દીસવા લાગ્યા. આ પ્રમાણે જોઈને રાજવિગેરે સર્વ સભાજનો આશ્ચર્યમગ્ન થઈ ગયા પછી રાજાએ મંત્રીને કહ્યું કે-“હે મંત્રિન! ખરેખર તારું કથનક સત્ય ઠરે તેમ છે. એવામાં તે બને પિતા પુત્રને અર્થે વિવાદ કરવા લાવ્યા, અને રાજાને કહ્યું કે-“હે સ્વામિન્ ! આ સંબંધમાં તમે ન્યાય કરે, નહિ તે અમે બીજા રાજા પાસે જઈશું.” તે સાંભળીને રાજાએ મંત્રીને કહ્યું કે-આ બાબતમાં હે મંત્રિનું ! તું બુદ્ધિ ચલાવી કાંઈક નિર્ણય કર.” પછી મંત્રીએ વિચારીને કહ્યું કે-આ રાજસભામાં સાત હાથીના ભાર જેટલી સમરસ પાષાણશિલા છે, તેને એક હાથથી જે ઉપાડે તેજ આ પ્રિયંકરને પુત્ર તરીકે લઈ શકે. આ પ્રમાણે સાંભળીને પ્રથમ આવેલ અતિથિ પિતાએ તે શિલા લીલામાત્રમાં એક હાથથી ઉપાડી લીધી. પાસદત્ત શેઠ તે વિલક્ષણ થઈને કિકતવ્યમૂઢ બની ત્યાંજ ઉભો રહ્યો. પછી મંત્રીએ રાજાને કહ્યું કે-“હે સ્વામિન્ ! આ શિલા ઉપાડનાર સામાન્ય મનુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100