Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ - 76 પ્રિયંકરતૃપ ચરિત્ર. દોએ પણ તે વાત કબુલ રાખી. પછી રાજાએ ચાર કુમારિકાઓને નગરમાંથી બોલાવી. તેમના હાથમાં કુંકુમના પાત્ર ( કંકાવટી ) આપ્યાં અને તિલક કરવા આદેશ કર્યો. તેમણે ચારે એ અનુક્રમે પ્રિયંકરનાજ ભાલપર તિલક કર્યું અને દેવતાએ તે ચારેના મુખમાં તરીને આ પ્રમાણેના ભાવાર્થવાળા ચાર હેક કહેવરાવ્યાપ્રથમ બેલી કે" जिनभक्तः सदा भूया, नरेंद्र त्वं प्रियंकर / शूरेषु प्रथमः स्वीया, रक्षणीया प्रजा सुखं // 1 // " હે પ્રિયંકર રાજા ! તું સદા જિનભક્ત થજે અને શૂરવીરોમાં અગ્રેસર થઈ તારી પ્રજાનું સુરક્ષણ કરજે.” બીજી બેલી કે" यत्र प्रियंकरो राजा, तत्र सौख्यं निरंतरं / तस्मिन् देशे च वास्तव्यं, सुमितं निश्चितं भवेत् // 2 // " જ્યાં પ્રિયંકર રાજા હશે, ત્યાં નિરંતર સુખ રહેશે; માટે એવા દેશમાં નિવાસ કરે કે જ્યાં નિરંતર સુભિક્ષજ હોય.” ત્રીજી બોલી કે– જ્ઞાનરે કહ્યું, વળતિ ચિંતા દ્રાસાતિ|વન, વીરપુષ્યાનુમાવતઃ " \ રૂ '' " અશોક નગરમાં પોતાના પુણ્યના પ્રભાવથી પ્રિયંકર રાજા બહોતેર વર્ષ સુધી રાજ્ય કરશે.” ચોથી બેલી કે"प्रियंकरस्य राज्येऽस्मिन्न भविष्यति कस्यचित् / रोगर्भिक्षमारीतिचौरवैरिभयानि च" // 4 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100