________________ પ્રિયંકરનૃ૫ ચરિત્ર. તીવ્ર અભિલાષા જાગ્રત થઈ. પછી મેં ધરણેને વિજ્ઞપ્તિ કરી કેહે ધરણેન્દ્ર! હવે તમે મને મારા નગરમાં મૂકી દે કે જેથી ત્યાં જઈને હું પણ અનેક પ્રકારનાં પુણ્યકાર્ય કરૂં. પછી ધરણે કે દિવ્ય રત્ન જડેલી અને બહુ જનને દાન આપવાના પ્રભાવવાળી પિતાના હાથની મુદ્રિકા મને આપી અને કહ્યું કે-“હે રાજન ! આ મુદ્રિકાને પ્રભાવ સાંભળ–આ મુદ્રિકા ભજનના ભાજનપર રાખવાથી તેના પ્રભાવવડે પાંચ માણસ માટે રાંધેલું ભેજન, પાંચ માણસોને પૂરું પડે છે.” આ પ્રમાણે તે મુદ્રિકાનો પ્રભાવ સાંભળીને અત્યંત પ્રમુદિત થયેલા મેં બહુમાનપૂર્વક તે મુદ્રિકા ગ્રહણ કરી. પછી ધરણે કે પિતાના દેવ અને દિવ્ય અશ્વસહિત મને આજે અહીં મેક, એટલે હું અહીં આવ્યું. પરંતુ હે મંત્રિન્ ! તમે આજ અહીં મારૂં આગમન શી રીતે જાણ્યું કે જેથી તમે ત્યાં મારી સન્મુખ આવ્યા પછી મંત્રીએ જિનાધિષ્ઠાયિક દેવતાએ કહેલ બધે વૃત્તાંત નિવેદન કર્યો. તે સાંભળીને અત્યંત સંતુષ્ટ થયેલ રાજા મને ત્રીને કહેવા લાગ્યો કે-“હેમંત્રિન્ ! પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થયેલધરશૃંદ્રની જે સ્થિતિ મેં ત્યાં જોઈ, તેનું વર્ણન કરવાને હું કેવળ અશતજ છું. કહ્યું છે કે- દેવલોકમાં દેવતાઓને જે સુખ છે, તે એક જીભથી તો શું, પણ કદાચ માણસને સે જીભ હોય અને તે સો વર્ષ સુધી વર્ણન કર્યા કરે, તે પણ માણસ તે સુખનું સારી રીતે વર્ણન કરી ન શકે.” માટે હે મંત્રિન! હવે થી હું પણ કેવળ પુણ્ય કાર્યોજ કરીશ.” મંત્રી બે કે– હે રાજન ! ન્યાયગુણયુક્ત રાજાઓને તે સદા પુણ્યજ પ્રાપ્ત થયા કરે છે. કહ્યું છે કે न्यायदर्शनधीच, तीर्थानि सुखसंपदः / यस्याधारे प्रवर्त्तते, स जीयात्पृथिवीपतिः // 1 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust