________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. નરક મળે છે.” તેમજ વળી ___"आत्मनिंदासमं पुण्यं, न भूतं न भविष्यति / ; નિવાસ iti, 7 મૃત 2 મવિઘતિ” |2 || - “આત્મનિંદા સમાન બીજું એ કે પુણ્ય નથી અને પરનિંદા સમાન બીજું એક પાપ નથી. " : : એકદા પ્રિયંકર જિનમંદિરમાં જિનેંદ્રપૂજા કરીને પોતાના ઘર તરફ આવતા હતા, ત્યાં રસ્તામાં તેણે નિંબવૃક્ષ પર બેઠેલા એક કાગડાનું બોલવું સાંભળ્યું તે કાગડે તેને આ પ્રમાણે કહેતે હતો કેહિ નરોત્તમ ! આ નિંબવૃક્ષના મૂળમાં ત્રણ હાથ નીચે લક્ષ દ્રવ્યું છે, તે તું ગ્રહણ કર અને મને ભક્ષ્ય આપ.” યક્ષે આપેલ વરદાનના પ્રભાવથી કાગડાનાં બેલને અંતરમાં વિચારીને તે વૃક્ષની નીચે ભૂમિ ખોદવા લાગ્યું. લોકેએ પૂછયું કે- હે પ્રિયંકર આ જમીન તું શા માટે ખોદે છે?” તેણે કહ્યું કે—ઘરમાં પૂરને માટી ખોટું છું.” આ પ્રમાણે (સત્ય) કહીને છાની રીતે તે નિધાન ગ્રહણ કરી ઘેર આવ્યું અને કાગડાને તેણે દધિ વિગેરેનું બલિદાન આપ્યું. હવે અશોકરાજાએ પ્રિયંકરને ગુણોત્કર્ષ સાંભળી હર્ષ પામી તેને બોલાવીને કહ્યું કે - હે પ્રિયંકર ! તારે પ્રતિદિન મારી સભામાં આવવું. આ પ્રમાણેના રાજાના ફરમાનથી તે દરરોજ રાજસભામાં જવા લાગ્યા અને આસ્તે આસ્ત પૂર્વ પુણ્યના પ્રભાવથી તેના પર રાજાનું બહુમાન વધવા લાગ્યું. કહ્યું છે કે-“રાજાનું બહુમાન, પ્રધાન ભજન, પુષ્કળ ધન, શુદ્ધ પાત્રે દાન, અશ્વ ગજ યા રથનું હન અને તીર્થયાત્રાનું વિધાન મનુષ્યભવમાં દેવસમાન સુખ ગણાય છે. તે પૂર્વ પુણ્યના પ્રભાવથી અહીં પણ (આ લેકમાં પણ) પ્રાપ્ત થાય છેઆ પ્રમાણે રાજાથી સન્માન પામતા તેને જોઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust