________________
ળતાથી સમાજના પ્રકને પર ઉહાપોહ કરવા યોગ્ય છે. આ કઈ ઉપન્યાસ કે કાદંબરીનું પુસ્તક નથી કે એમાં ગમે તેવા ધોરણના વિચારેને સંગ્રહ થાય. અહીં તે માત્ર અવલોકનનું પરિણામ જ બતાવવું રહ્યું અને તે સફળ રીતે થયું હોય તે માટે પ્રયાસ ગ્ય થયો છે એમ હું માનીશ. કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને જરા પણ દુઃખ લગાડવાને આ ઉલ્લેખમાં હેતુ નહેાતે, છતાં વિચારભેદ કે દષ્ટિબિન્દુના તફાવતને લઈને નવયુગના મુખમાં અશિષ્ટ ભાષાપ્રેગ પણ થઈ ગયો હોય તે તે માટે અંતઃકરણથી દીલગીર છું.
કેટલાક મિત્રોનું એમ માનવું છે કે મેં જૈન સમાજનું ભવિષ્ય વધારે પડતું ઉજ્જવળ બતાવ્યું છે. તેમની નજરે ભવિષ્ય રૂટલું સુંદર દેખાતું નથી. આ વાતને ફેંસલે હું ન જ કરી શકું. તેરી સમજણ પ્રમાણે મને જે ભાસ્યું તે મેં અત્ર લખ્યું છે અને બતી રીતે ખૂબ વિચાર કરીને લખ્યું છે, છતાં તેમાં વિચારભેદ થાય તે સંતવ્ય ગણશો. વિચારભેદ એ સમાજસ્વાસ્થની નિશાની છે એવી મારી માન્યતા હોઈ મને તે એમાં પણ મેજ છે. મારે એક વખત સ્પષ્ટપણે જણાવવાની છે કે મને જે વિચારે થયા છે અને જેવું ભવિષ્ય નવયુગની નજરે દેખાયું છે તે મેં વગર સંકોચે અને પ્રમાણીકપણે બતાવ્યું છે, એ દ્રષ્ટિએ આના પર ચર્ચાઓ થા તો મારે ઉદ્દેશ જરુર પાર પડશે એમ હું માનું છું.
મારી ભાવના વર્તમાન યુગને વિચાર કરવાની પ્રેરણા કુવાની છે. મારા અભિપ્રાય સાથે સર્વ સંમત થાય એવી ધૃષ્ટતા તે મારી માન્યતામાં પણ અશકય છે, પણ સમજીને વિચારક્રમ અને ર્યક્રમ ઘડવામાં આવે તે આનંદ છે,
અત્યારે નવયુગ બેઠો નથી, પુરાણયુગ લગભગ પૂરો થયો છે અને આપણે પરિવર્તન કાળમાં, મધ્ય કાળમાં છીએ એહકીકત આ લેખ વાંચતા લક્ષ્યમાં રાખશે. આપણે પ્રશ્ન એ બધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com