________________
થય છે અથવા અટકી પડે છે. શાસ્ત્રકારે ગીતાર્થના હાથમાં દેશી એટલા માટે જ મૂકી છે કે એ સે વર્ષ પછી થવાની સ્થિતિ પિતાની દ્રષ્ટિથી કલ્પી તેને આગળથી વિચાર કરી ઉપાય કરી રાખે. દેતાં દેડતાં જવું અને ભીંત આવે ત્યારે અફળાઈને માથું ચંચવાવું એ ગીતાર્થને ન પાલવે. એવા અવગત ગીતાર્થોને વિચારસારગ્રી પૂરી પાડવા, જેવું દેખાયું તેવું, ભવિષ્યને નજરમાં રાખી સંગ્રહ્યું છે. એમાં કઈ પ્રકારને ક્ષોભ નથી અને કોઈને કરાવવાને ઈરાં નથી.
બનતા સુધી યાદ આવ્યા તે સર્વ જૈન પ્રશ્નને ચર્ચા વિચાર હતે. પણ જ્યારે આ લેખ લખે ત્યારે મારી પાસે જૈનનું એક છાપું નહાં કે સમાજ વિચારણાનું પુસ્તક નહતું. મારી સાથે કેદખાનામાં થોડા જૈન બંધુઓ હતા તેમાંના પણ ઘણા ખરા ચાલ્યા ગયા પછી આ ખ લખવા વિચાર થયો. બે જૈન મિત્રો હતા તેની સાથે કંઈ વાર ચર્ચા કરતે, પણ આ લેખ લખવા પહેલાં એક વર્ષથી મેં જૈન છાપું કે સમાચાર વાંચ્યા કે જાણ્યા ન હોવાથી કોઈ બાબત રહી ઈ હોય તે બનવા જોગ છે.
આ લેખને આરંભ સને ૧૯૩રની આખરે નાસીક સેંટ્રલ જેલમાં કર્યો હતો અને લગભગ બે માસ તેની પછવાડે લગાડા હતા. દરમ્યાન બીજા ઉલેખે, અભ્યાસ, વાંચન અને ફરજીયાત કામ ચાલુ હતા. જેવું લખ્યું હતું તેવું જ છાપ્યું છે. માત્ર શબ્દવાક્યરચનામાં કાંઈક ફેરફાર અને શીર્ષક તથા પ્રકરણ પાડવા ઉપરાંત વિશેષ વધારે સુધારે અસલ ઉલ્લેખમાં પ્રાય કર્યો ની.
ચપણું સમાજને અનેક દ્રષ્ટિબિન્દુથી વિચારવા જેવો છે, આપણી જવાબદારીઓ સમજવા જેવી છે, સમસ્ત હિંદ સમાજમાં
આપણું થાન ક્યાં આવે તે અવલકવા ગ્ય છે અને ખૂબ વિશાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
'11
Mા
છે.