Book Title: Munisuvrat Swami Charitra Author(s): Mangaldas Trikamdas Zaveri Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay View full book textPage 8
________________ ચિયુકત બનાવી અમે અમારી ઉચ્ચ કોટીની સેવાવાહી ભાવના જ સિદ્ધ કરી આપી છે. આજે લગભગ ૯ વષે આ ગ્રંથની બીજી આવૃતિ પ્રકાશિત કરતા ગ્રંથકારને અપૂર્વ સંતોષ થાય છે કારણ આ ગ્રંથની એટલી હદ સુધીની માંગ વધી પડી કે, તેના અંગે ફરજીયાત આ બીજી આવૃતિ વધુ મંત્ર જાપ અને જાની શુદ્ધિ સાચવી ગ્રંથને પ્રકાશિત કરવાને સુયોગ ગ્રંથકારને પ્રાપ્ત થયા છે જેના માટે ગ્રંથકાર પિતાને ભાગ્યશાળી માને છે. ને જે આ પ્રમાણે ગ્રંથની ઉપયોગિતા ચાલુ રહેશે તો ટૂંક સમયમાં પ્રકાશક, આની ત્રીજી આવૃતિ પણ વધુ મંત્રજાપ અને વિધાને સાથે પ્રકાશીત કરવા શક્તિશીલ થશે પણ આ બધું કયારે બને કે જ્યારે તેને લાભ પૂરતે લેવા હેય ત્યારે. અમારી આ કૃતિ પૂર્વની માફક ઉપયોગી બનો. તેના આરાધકોને મંત્ર અને જાપ ફળદાતા બને અને તેમાં સર્વનું કલ્યાણ થાય એવી ઉચ્ચ કોટીની ભાવનાથી ગ્રંથકાર, વાયક મુમુક્ષુના કરકમળમાં આ ગ્રંથરત્ન રજૂ કરતાં પિતાને કૃતજ્ઞ માને છે. સુષુ કિં બહના ? આશા છે કે શ્રદ્ધાપૂર્વક આ ગ્રંથના જાપને છૂટથી ઉપયોગ થાય અને સુખની પ્રાપ્તિ થાય એ જ શુભ આશાએ જ વિરમું છું. આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં મારે ખાસ આભાર માનવે જોઈએ પૂફરીડીંગ આદિમાં મદદ કરનાર અને સમયે સમયે સુચના દેનાર “જૈન” ઑફિસમાં કાર્ય કરતાં ભાઈ શ્રી નરોત્તમદાસ ( બાલુભાઇ ) રૂગનાથને. કાર્યાલયના સહાયક સાહિત્યરસિક સન્મિત્રો પેકી શેઠ લીલાધર ગુલાબચંદ-વેરાવળShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 354