Book Title: Munisuvrat Swami Charitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 7
________________ તા તે મૈત્રીના. પૂર્વભવના મિત્રના ઉદ્ધાર કરવા શ્રી મુનિસુવ્રતસ્વામીએ કેવા ભગીરથ પ્રયત્ન કર્યાં. આ ઉપરાંત કમની અબાધ્ય સત્તા અને પુનર્જન્મ તથા પરલેાકની સક્ષાત્ પ્રતીતિરૂપ રાજકુમારી સુદ નાનું જાતિસ્મરણુજ્ઞાન, આ ઉપરાંત પ્રસંગે પ્રસગે જૈન ધર્મના વિશિષ્ટ આદેશ અને ક્રિયા તેમજ શ્રાવકના આર વ્રતની સક્ષિપ્ત સમત્રણ આપવામાં આવી છે. કાપણુ ગ્રંથને ચિત્તમાં રમતા રાખવા હોય અથવા તે। બાળસાહિત્ય શિક્ષણમાં તેને છૂટથી સદુપયેય કરવા હોય તેા તેને એવી રીતે સચિત્ર બનાવવે! જોઇએ કે આખાએ ચરિત્રને ખ્યાલ માત્ર ચિત્રદર્શનથી સરલતાથી થઇ શકે. તે દિશામાં અમેએ પહેલ કરી અમારા ગ્રંથમાળાના દરેક પ્રકાશનામાં પૂરતા ચિત્રસ ́ગ્રહ રજૂ કરેલ છે. આજે અમે ને જણાવતાં ખાનદ થાય છે કે-અમારા ગ્રંથેના ચિત્રને સદુપયેગ શ્રી થાણા જિનાલયની માફક સત્ર થઇ રહેલ છે તેમજ ગ્ર ંથાનુ વાંચન મહત્વનું મનાઇ રહેલ છે. તે જ માક આ ગ્રંથના ચિત્રાનુ લમ કાતરકામ શાસ્ત્રોકત અને પ્રમાણિક લાગતા ગ્રંથની મૂળ ઘટનાના ભરૂચના શ્રીમુનિસુવ્રત સ્વામીજીના જિનાલયમાં તેમજ અન્ય સ્થળોએ થયેલ છે. આના કરતાં વિશેષ તે કઇ જાતની સિદ્ધિ ગણાય ? અમારા તરફથી પ્રગટ થતાં દરેક ગ્રંથા ભીષણ મેધવારીના કાળમાં પણ કાગળ અને પ્રિન્ટીંગ તેમજ બાઇન્ડીંગ વગેરેના ભાવે બેહદ ઉછાળે રહેલ હોવા છતાં તેને વિભૂષિત બનાવવામાં અમેાએ પૂરતી કાળજી રાખી છે અને આ ગ્રંથને લગભગ ૨૫-થી૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 354