Book Title: Munisuvrat Swami Charitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 5
________________ શ્રી થાણા તીર્થફરસનાર્થે પધારેલ સંધમાં ગવાયેલી ગફુલી સંવત ૧૯૭ ના આસો સુદ ૫ ના દિવસે શ્રીમાન શેઠ ગણશી ભીમશી જેઓ આચાર્યદેવ શ્રીમદ્ જિનરત્નસૂરિજી મહારાજના સંસારી પક્ષે ભાઈ થાય છે, તેઓ શ્રી જિનરિદ્ધિસૂરિજી મહારાજના વંદનાથે થાણા તીર્થમાં અપૂર્વ ઉત્સાહથી સંધ લઈને આવેલ, જેમાં વ્યાખ્યાન સમયે બાઈ મેઘબાઈએ સંઘ સમક્ષ આ ગહેલી રેચક આલાપમય અને મધુર ધનિપૂર્વક સંભળાવી હતી કે જે સમયે તેની અસર ઘણું જ સુંદર અને અવર્ણનીય બની હતી. તે ગહેલી અમો આચાર્યદેવ શ્રી જિનરિદ્ધિસૂરિજીની ગુરુભક્તિ નિમિત્તે પ્રગટ કરી કૃતાર્થ થઈએ છીએ. શ્રી જિનરિદ્ધિસૂરિજી મહારાજ વંદના વંદના વંદના રે જિનરિદ્ધસૂરિજીને વંદના ગુરુવંદન પ્રેમ આનંદના રેજિન...(આંકણ) છઠ્ઠ અઠ્ઠમ તપ અગ્નિ જેવાલાએ, સાધક કમ નિકંદના રે..જિન૦૧ થાણા નગરીએ રહી માસું, બેધત ભવિજનવૃંદના રેજિન૦૨ પરણ્યા ભૂપાલ શ્રીપાલ એ નગરે, નરપતિ માતુલ નંદના રે...જિન૩ શુધ્ધ ભાવે શ્રી નવપદ પૂજ્યા, પુપ ગ્રહી અરવિંદના રે...જિન૦૪ તીર્થતણું એ પ્રાચીનતાની, કેઈ કાળે થઈ ખંડના રેજિન૫ તે ઉદ્ધારને કારણે આપે, હાથ ધરી ચૈત્યમંડના રે....જિન૦૬ અભુત ઉત્તુંગ રચના કરાવી, ટાળીને કેઈ વિટંબના રેજિન ૭ વિધવિધ કેરણીમય પટરચના,માયણ શ્રીપાલ તાસ અંબનારે...જિનc૮ એહ પ્રસાદ આપ ગુરુવરને, ઉજજવલ કીતિ અમંદના રે....જન ૯ ખરતરગચ્છપતિ રિદ્ધિસૂરિગુરુ, મહકે ગુલાબ તનુ સ્પંદના રે..જિન ૧૦ ચિત્ત જપવું હોય તીર્થદર્શનથી, ગ્રીષ્મ બાવનચંદના રે..જિન ૧૧ સશિષ્ય રત્નસૂરિ સંઘ સકલે, ભદ્ર ભાવે કરી વંદના રેજિન ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 354