________________
ધમની ઉત્તમપ્રાપ્તિરૂપ બીજા મૂળહેતુના ચાર ઉત્તરહેતુ
૨૮૧ અને (૩) “એમ હીનામાં પણ પ્રવૃત્તિને લીધે, – દડrg પ્રવૃત્તિ:–અશ્વ બંધાર્થે ગમનના શ્રવણથી.” આ ભગવંતો ઉચ્ચ જાતિના છ પ્રત્યે જ પરાર્થસંપાદન કરે છે એમ નથી, પણ એમ-એ જ પ્રકારે તિર્યંચાદિ હીન હલકી જાતિના છ પ્રત્યે પણ તેમની પરાર્થપ્રવૃત્તિ હોય છે, એમ તેમની નિષ્કારણ કરુણા હીન પ્રત્યે પણ પ્રવહે છે. દા. ત. શ્રી મુનિસુવ્રત સ્વામીજી ખાસ એક ભવ્ય અશ્વના પ્રતિબધાથે લાંબે વિહાર કરીને ભરૂચ પધાર્યા હતા, અને ત્યાં “અશ્ચાવબોધ તીર્થ પ્રસિદ્ધ થયું હતું એમ સંભળાય છે. આમ હીન પ્રત્યે પણ પરાર્થવૃત્તિ એ આ ભગવંતોના ધર્મની ઉત્તમ પ્રાપ્તિને તૃતીય હેતુ છે. (૪) તથા–તથામગ્રત્વથાત તથાભવ્યત્વ
ગથી એએનું આ તથાભવ્યત્વ અતિ ઉદાર છે.” ભગવંતનું જે સહજ સ્વાભાવિક તથા પ્રકારની ગ્યતારૂપ તથાભવ્યત્વ છે, તે અતિ ઉદાર-અતિ ઉત્તમ પ્રકારનું છે. એટલે આ ઉત્તમ તથાભવ્યત્વને યોગ એ આ ભગવતેના ધર્મની ઉત્તમ પ્રાપ્તિને ચતુર્થ હેતુ છે.
આ એકેક હેતુ ભગવંતની ઉત્તમ ધર્મપ્રાપ્તિની પ્રતીતિ માટે બસ છે, છતાં આ ચારે ઉત્તર હેતુનું સુભગ સંમિલન એ ભગવંતના ઉત્તમ ધર્મપ્રાપ્તિરૂપ દ્વિતીય મૂલહેતુને પરિપુષ્ટ કરે છે, એટલે એ કારણે પણ આ ભગવંતને ધર્મસ્વામી કહ્યા તે યુક્તિયુક્ત છે.
“જિમ એ ગુણ વસ્તુસ્વભાવથી, તિમ તુમથી મુગતિ ઉપાય હે, દાયક નાયક ઉપમા, ભક્ત એમ સાચ કહેવાય છે....જિર્ણદા. શ્રી યશોવિજપજી
ધર્મલ પરિભેગરૂપ ત્રીજા મૂળહેતુના ચાર ઉત્તરહેતુને ઉપન્યાસ કરી, તેનું ભાવન કરે છે–
१३एवं तत्फलपरिभोगयुक्ता: सकलसौन्दर्येण-निरुपमं रूपादि भगवतां १, तथा प्रातिहार्ययोगात्-नान्येषामेतत २, एवं उदारनुभूतेः-समग्रपुण्यसम्भारजेयं ३, तथा तदा. धिपत्यतो भावात्-न देवानां स्वातन्त्र्येण ४ ॥३॥१४१
અર્થ –૩. એમ તતલપરિભેગયુક્ત –(૧) સકલ સૌન્દર્યથી,–ભગવંતેનું રૂપાદિ નિરુપમ છે: (૨) તથા પ્રાતિહાર્ય નથી–અને આ નથી; (૩) એમ ઉદાર દ્ધિની અનુભૂતિથી,-સમય પુણ્યસંભારજન્ય આ છે; (૪) તથા ભાવથી તેના (ઉદાર દ્ધિના) આધિપત્ય થકી, –નહિ કે સ્વાતંગથી દેવોના ૧૪
* આ રોમાંચક પ્રસંગનું પંજિકાકાર શ્રી મુનિસુંદરસૂરિજીએ સુંદર સંસ્કૃત ભાષામાં સવિસ્તર વર્ણન કર્યું છે, તેના અક્ષરશઃ અનુવાદ માટે જુઓ પંજિક.- ભગવાનદાસ
૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org