Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 739
________________ લલિત વિસ્તરા : પ્રણિધાન સૂત્ર—“જ્ય વીયરાય” સૂત્ર વૃદ્ધિથી તેને સકલ ઉપાધિવિશુદ્ધિ હોય છે. અર્થાત લાંબે વખત જિનભક્તિ-શ્રતભક્તિ આદિ સસાધનના સત્કાર-આસેવનથી તેની શ્રદ્ધા-વીર્ય–સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિ થયા કરે છે, એટલે તેને સર્વ ઉપકરણ-સાધનસામગ્રીની વિશુદ્ધિ સંપ્રાપ્ત થાય છે. કારણ કે–“સમગ્રસુખભાગી તદંગહીન હેય નહિં,–તવૈકહ્યું પણ તભાવે અહેતુક–પ્રસંગને લીધે” સમગ્ર–સંપૂર્ણ વિષયસુખને જે ભાગી–સેવનાર છે, તે તે સમગ્ર સુખના અંગરૂપ-હેતુરૂપ વય-વચક્ષણ્ય-દાક્ષિણ્ય-વિભવ–ઔદાર્ય– “સમગ્રસુખભાગી સૌભાગ્યાદિ હીન-રહિત હોય નહિં; કારણ કે તે તે સુખહેતુભૂત તરંગહીન હોય નહિં.' સામગ્રી ન હોય, છતાં તે સમગ્ર સુખ હેય એમ માનવામાં અહેતુકપણાને પ્રસંગ આવે છે,–તે તે સુખસામગ્રી વિના તે સમગ્ર સુખ સંભવતું જ નથી માટે. “અને આ એમ નથી હતું એવું યેગાચાર્યદર્શન છે” આપ્રણિધાન એમ તરંગહીન–તેના અંગભૂત હેતુભૂત સામગ્રીથી રહિત નથી હોતું અર્થાત્ તેના અંગભૂત સકલ સામગ્રીથી સહિત હોય છે, એવું ગાચાર્યનું દર્શન છે. અને “તે આ ભવજલધિનૌકા પ્રશાન્તવાહિતા છે એમ પરથી પણ ગવાય છે.” અર્થાત્ આ જે પ્રણિધાન છે તે ભવસાગરમાં નૌકા સમાન પ્રશાન્તવાહિતા છે. જેમ શાંત સમુદ્રમાં નૌકા આપોઆપ વહ્યા કરે, તેમ ભવસાગરથી તારનારી પ્રશાંતવાહિતા આ પ્રણિધાનરૂપ નૌકા પ્રશાંતપણે આપોઆપ વહ્યા કરી, આગળ ને આગળ આત્મવિકાસરૂપ પ્રગતિ કર્યા કરી, ઉચ્ચ ઉચ્ચતર આશયની વૃદ્ધિ કરી, ભવસાગર પાર પહોંચાડે છે, એટલે તેને ભવજલધિમાં નોકા સમાન પ્રશાંતવાહિતા” અન્યદર્શનીઓએ કહી છે તે યથાર્થ જ છે. ( અને આવા આ પ્રણિધાનકુલભાગીને) આ અજ્ઞાતના જ્ઞાપનકલવાળો અમારો સદુપદેશ એકતિ હૃદયાનંદકારી થઈ પરિણમે છે અને જ્ઞાત સતે તો ભાવથી અખંડન જ હોય છે, ઈ. માર્મિક કથન લલિતવિસ્તરારજી કથે છે– १४मयमज्ञातज्ञापनफलः सदुपदेशो हृदयानन्दकारी परिणमत्येकान्तेन; ज्ञाते त्वखण्डनमेव भावतः। अनाभोगतो भोगतोऽपि मार्गगमनमेव सदन्धन्यायेनेत्यध्यात्म चिन्तका ॥३६८ અર્થ:- અજ્ઞાતના જ્ઞાપન ફલવાળે સદુપદેશ હૃદયાનકારી એકાતથી પરિણમે છે, –જ્ઞાત સરે તે ભાવથી અખંડન જ છે. અનાગથી, ભેગથી પણ માગમન જ સઅન્યાયથી ( હોય છે, એમ અધ્યાત્મચિન્તકો કહે છે. | વિવેચન “શાતિ સ્વરૂપ એહ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લેશે બહુમાન રે શાંતિજિન!” --શ્રી આનંદઘનજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764