Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 749
________________ લલિત વિસ્તરા : મહર્ષિ હભિદ્રાચાર્યજીનો અંતિમ સધ અને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ એ ચાર શરણ પ્રતિપત્તિ કરવા ગ્ય-અંગીકાર કરવા ચોગ્ય છેઃ અનન્ય ભાવશરણના દાતાર અરિહંત ભગવંતેનું હું શરણ ગ્રહું છું, શુદ્ધ આત્મસ્વરૂપ સિદ્ધ ભગવંતનું હું શરણ ગ્રહું છું, મૂત્તિમાન સમાધિસ્વરૂપ સાધુ ભગવંતેનું હું શરણ ગ્રહું છું, કેવલિ ભગવંતે ભાખેલા આત્મસ્વભાવ ધર્મનું હું શરણ ગ્રહું છું. ચઉ ગતિને ઉછેદ કરનારા આ ચઉ શરણને મેં આશ્રય કર્યો છે, તે મને હવે ભય છે? વિક્ષેપ છે? ચિંતા શી? “ધગ ધણી માથે કિયે રે, કુણ ગંજે નર બેટ?.વિમલજિન દીઠા લેયણ આજ.”–શ્રી આનંદઘનજી “મેટાને ઉલ્લંગ, બેને શી ચિંતા ? પ્રભુને ચરણ પસાય, સેવક થયા નચિંતા.” –શ્રી દેવચંદ્રજી (૧૧) “દુષ્કૃતે ગઈવા ગ્ય છે, કુશલ અનુદવા ગ્ય છે.” દુષ્ટ કાર્યની ગહ– ગુરુ સાક્ષીએ નિન્દા કરવા ગ્ય છે, કુશલ–શુભ કાર્ય-શુભ કરણ દુષ્કૃતગહ: અનુદન કરવા યોગ્ય છે. જેમકે– સુકૃત અનુમોદને “આત્મસ્વરૂપની આરાધના ચૂકી મેં અનાચારથી, અવ્રતથી, વિષયથી, કષાયથી આ ભવ-પરભવને વિષે જે કંઈ આત્મવિરાધના કરી હોય, તેને હું હવે પશ્ચાત્તાપ કરી મિથ્યાદુષ્કત માગું છું. મિચ્છામિ ઉં પ્રાણાતિપાતાદિ અઢાર પાપથાન કે જે મેં આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થવારૂપ પ્રમાદદોષથી સેવ્યાં હોય, સેવરાવ્યાં હય, સેવતાં પ્રત્યે અનુદ્યા હોય, તે સર્વે હું ત્રિવિધ ત્રિવિધે સરાવું છું; આત્મસાક્ષીએ નિન્દુ છું, સદ્ગુરુ સાક્ષીએ ગહું છું અને આત્મામાંથી વિસર્જન કરું છું. નિરામિ નિરામિ અgiઈ વોસિરામિ. ધન્ય છે આને! આનામાં વિદ્યા–વિનય-વિવેક-વિજ્ઞાનને કે વિકાસ છે! આ કે જ્ઞાનવાન, કે ચારિત્રવાનું છે! ધન્ય છે આ આત્મારામી મુનીશ્વરની પરમ નિગ્રંથ વીતરાગ વૃત્તિને! અહે આ મહંતનું મહા અસિધારાવત! અહે આ બ્રહ્મનિષ્ઠ મહાત્મા એની બ્રાહ્મી સ્થિતિ ! આ સદ્ધર્મપરાયણ સં સ્થા પણ ધન્ય છે! બનને ફળને અજવાળનારી આ સતી સ્ત્રીઓને ધન્ય છે! આવા સર્વ સુકૃતીઓના સુચરિત સંકીર્તનને રસાસ્વાદ લેવડાવી હે ચેતન ! તું હારી રસનાને “રસના” કર ! ગુણવંતની ગુણગાથા શ્રવણ કરાવી લ્હારા શ્રવણને તે “શ્રવણ” કર! અન્યના ઐશ્વર્યના પ્રસન્ન અવલોકનથી હાર લેચનને તું “લેચન' (રેચન) કર ! અને આમ સાચા નિર્દભ પ્રમોદભાવથી અન્યના સુકૃતમાં મફતને ભાગ પડાવી હારી જીભના, હારા કાનના ને હારા નેત્રના નિર્માણને કૃતાર્થ કર !” –શ્રી પ્રજ્ઞાવધ મોક્ષમાળા, પાઠ ૮, પર. (સ્વરચિત) શુભ કરણી અનુમોદીએ, ભાવ ભલે મન આણ.” –શ્રી વિનયવિજયજીકૃત પુણ્યપ્રકાશ સ્તવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764