Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 754
________________ આદિથી અપનબંધકની સતપ્રવૃત્તિ ધર્મગમિની: આ અંગે અન્યશીનીઓને સંવાદ ૬૫ અર્થ:-એમ આમાંથી જ (જેનમાંથી જ) વિનિર્ગત (નીકળેલા) તે તે દર્શન અનુસારથી “સુમમંડિત પ્રબેધદશનાદિ સર્વ અહીં યોજવા ગ્ય છે. કારણ કે એમ પ્રવર્તમાન (અનબન્ધક) ઇષ્ટસાધક ન હોય એમ નહિ, (અપિ તુ હેય જ.). વિવેચન રચના જિન ઉપદેશકી, પરમે.ત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને “ચમતો નિતતત્તદાનુસારત: સfમદ ચોક'—એમ આમાંથી જ (જૈનમાંથી જ) વિનિર્ગત તે તે દર્શન અનુસાર–સુમમંડિત પ્રબોધદર્શનાદિ સર્વ અહીં એજ્ય છે. એમ–પ્રસ્થક દષ્ટાંત જેમ ક્યું તે જ પ્રકારે આ સુમંડિત-પ્રબોધ જૈનદર્શનમાંથી જ નિકળેલા જે અન્ય દર્શને છે, તેઓના અનુસાર દર્શનાદિ દષ્ટાંત ઘટના “સુમંડિત પ્રધદર્શનાદિ સર્વ દૃષ્ટાંતજાલ અહીં આ દર્શનમાં જવા દે છે. તે આ પ્રકારે –જેમ કેઈ સૂતા હતા, ત્યાં જ તે કુંકુમાદિથી મંડિત થયે; પછી તે જાગે, એટલે તેને પિતાનું બદલાઈ ગયેલું સુંદર અલંકૃત સ્વરૂપ દીઠું, તેથી તેને આશ્ચર્ય થયું. તેમ અનાભેગવંત એ અપુનબંધક અનભેગથી અજાણપણે પણ વિચિત્ર ગુણેથી અલંકૃત હોય છે, તેને જ્યારે પ્રબંધ થાય છે ત્યારે સમ્યદર્શનાદિ લાભકાળે પિતાના આત્માના વિસ્મયકારી સ્વરૂપદર્શનથી આશ્ચર્ય થાય છે. આદિ શબ્દથી બીજા દષ્ટાંત-–નૌકામાં સુતો હોય, ત્યાં જ સુતા સુતાં સમુદ્ર ઓળંગી જાય, ને જાગીને જુએ તે પિતે સમુદ્ર પાર ઉતરી ગયું છે એમ દેખે. તેમ અપુનબલ્પકભાવરૂપ નૌકામાં સૂતેલે જીવ સંસારસમુદ્ર ઓળંગી જાય છે ને જાગૃત થતાં પિતે સંસારસાગર તરી ગયે છે એમ દેખે છે. કારણ કે “એમ પ્રવર્તમાન ઈષ્ટસાધક ન હોય એમ નહિં (હોય જ).” એમ પ્રસ્થકર્તન ન્યાયથી પ્રવર્તી રહેલે અપુનર્બન્ધક ઈષ્ટસાધક, પ્રસ્થક તુલ્ય સમ્યક્ત્વાદિને સાધક ન હોય એમ નહિ, અપિ તુ ઈષ્ટસાધક-સમ્યક્ત્વાદિસાધક હોય જ. સમ્યફ આચારથી ભગ્ન થાય તે પણ અપુનબંધક પુનઃ તેમાં યત્ન કરે એ જ એનું લિંગ-પ્રગટ ચિન્હ છે; આ એવંભૂત દશાસંપન્ન અપુનબંધક અંગે અન્યદર્શને સાથે જૈનદર્શનનો સમન્વય દર્શાવે છે – અનામેગથી ) વિચિત્ર ગુણાલંકૃત એવાને, સમ્યગદર્શનાદિ લાભકાળે વિસ્મયકારિ એવું આત્માનું દર્શન હેય છે. કરિ શબ્દથી નાવાદિથી સુપ્ત હેત સમુથી ઉત્તીણને બધે પણ (જાગત) તીર્થદર્શનાદિ ગ્રાહ્ય છે. દાર્જીનિક સિદ્ધિ અર્થે કહ્યું – -ન જ, fz-કારણકે, gવં–એમ, પ્રસ્થક કર્તન ન્યાયથી. પ્રવર્તમાન-પ્રવર્તમાન અપુનબંધક, -ન જ, ઇરાધ:-દષ્ટસાધક, પ્રસ્થક તુલ્ય સમ્યવાદિ સાધક, અપિ તુ સાધક જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764