Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 760
________________ મહાવિતિ હરિભજની મંગલ આશિર્વસનો માત્સર્ય વિરહ હો! ૬૫૭ પરઅભિપ્રાય જાણ્યા વિના, તતકૃત વસ્તુતણ જ; ગુણદોષ સંતે વાચ્ય ના, પ્રશ્ન જ યુક્ત છે હ્યાં જ. ૩ પૂછવા યોગ્ય જ અન્ય છે, સ્વ-પર પરીક્ષા કાજ; જ્ઞાનની વૃદ્ધિ કાજ ને, સંશય કરવા ત્યાજ. ૪ આ કરી મેં શુભભાવથી, પુણ્ય જે અર્યો ભાવ; તેથી હે સહુ જીવને, માત્સર્યવિરહ સાવ! ૫ આચાર્ય હરિભકે સન્યાયસંગત એવી આ યવન્દન સૂત્રની લલિતવિરતરા વૃત્તિ સંદિગ્ધ કરી છે. ૧ જે આને મધ્યસ્થ અતરાત્માથી અત્યંતપણે ભાવે છે, તે નિયમથી સર્વના વા સબીજ પામે છે. ૨ પનો અભિપ્રાય જણ્યા વિના તત કૃત વસ્તુને ગુણ-દોષ સંતે કહેવા યોગ્ય નથી, પણ પ્રશ્ન જ યુક્ત છે. ૩ અન્યને પિતાની વા પરની પરીક્ષાર્થે, વા જ્ઞાનની અભિવૃદ્ધિ અર્થ અને સંશયના ત્યાગ અર્થે પ્રશ્ન કરવા ગ્ય છે. ૪ - આ કરીને મહારાથી જે પુષ્ય શુભભાવ થકી અર્જિત છે, તેના વડે કરીને સર્વ સને પરમ “માત્સર્યવિર:–માત્સર્યવિરહ હે! | ઇતિ લલિતવિસ્તા નામ ચિત્યવદનવૃત્તિ સમાપ્ત કૃતિ ધર્મથી યાકિનીમહારાસ્ત્રનું આચાર્ય હરિભદ્રની | વિવેચન પ્રતિપદ જ પરોવ્યા ન્યાય મોક્તિક અંગે, ઋષિવર હરિભદ્દે ભક્તિ સંવેગ રંગે. (સ્વરચિત) હવે છેવટે આ શાસ્ત્રની પૂર્ણાહુતિરૂપ પ્રશસ્તિ કરતાં આચાર્યશ્રી વદે છે– ૧) આચાર્ય હરિભકે સન્યાયસંગતા એવી ચિત્યવન્દન સૂત્રની લલિત વિસ્તરો વૃત્તિ સંદબ્ધ કરી છે, “યાકિની મહત્તરારૂનુ" તરિકે જાણીતા એવા હરિભદ્ર પન્ના- (માત્તા) कष्टो ग्रन्थो मतिरनिपुणा सम्प्रदायो न ताक्, शास्त्र तन्त्रान्तरमतगतं सन्निधौ नो तथापि । स्वस्य स्मृत्ये परहितकृते चात्मबोधानुरूप,-मागामागः पदमहमिह व्यापृतश्चित्तशुद्धया ॥ (અર્થાત) ગ્રંથ કઠિન છે, મતિ અનિપુણ છે, તાદશ સંપ્રદાય નથી, તન્ત્રાન્તરમતગત શાસ્ત્ર સંનિધિમાં (પાસમાં) નથી, તથાપિ સ્વની સ્મૃતિ અર્થે અને પરહિતકાજે આત્મબોધને અનુરૂપ એવું આગ: પદને (કલ્યાણપદને) અહીં ચિત્તશુદ્ધિથી બાકૃત થયેલે હું પામ્યો છું. ॥ इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां ललितविस्तरापञ्जिकायांसिद्धमहावीरादिस्तवःसमाप्तः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 758 759 760 761 762 763 764