Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai
View full book text
________________
..."
...
...
ઉપસંહાર આ લલિત વિતરા શાસ્ત્રની પૂર્ણાહુતિરૂપ પંચક રચતા ભાવિતાત્મા આર્ષદષ્ટ મહર્ષિ હરિભદ્રાચાર્યજી, છેવટે “ આ કૃતિથી શુભભાવ થકી મેં જે પુણ ઉપાજ હોય, તેના વડે સર્વ અને પરમ માત્સર્યવિરહ હે !' એવી મંગલ મશિન્ અર્પે છે–
आचार्यहरिभद्रेण, दृब्धा सन्न्यायसङ्गता। चैत्यवन्दनसूत्रस्य, वृत्तिललितविस्तरा ॥१॥ य एनां भावयत्युच्चै मध्यस्थेनान्तरात्मना । सद्वन्दनां सुबीजं वा, नियमादधिगच्छति ॥२॥ पराभिप्रायमज्ञात्वा, तत्कृतस्य न वस्तुनः । गुणदोषौ सता वाच्यौ, प्रश्न एव तु युज्यते ॥शा प्रष्टव्योऽन्यः परीक्षार्थमात्मनो वा परस्य च । ज्ञानस्य वाऽभिवृध्यर्थ; त्यागार्थ संशयस्य च ॥४॥ कृत्वा यदर्जितं पुण्यं; मगनां शुभभावतः ।
तेनास्तु सर्वसत्वानां मात्सर्यविरहः परः ॥५॥ ॥ इति ललितविस्तरानाम चैत्यवन्दनवृत्तिः समाप्ता।। कृतिर्द्धमतो याकिनीमहत्तरा-सुनोराचार्यहरिभद्रस्येति ॥
(14॥३५ च्यानु: a) આચાર્ય હરિભદ્ર ગુંથી, સન્યાય સંગત આમ, ચૈત્યવન્દનવૃત્તિ આ, લલિતવિસ્તરા નામ. ૧ મધ્યસ્થ અન્ત આત્મથી, ભાવે અતિ આ જેહ; સવંદના સબ્રીજ વા, પામે નિયમે તેહ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 757 758 759 760 761 762 763 764