Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 752
________________ એવભૂત દશાવંતની સર્વ જ પ્રવૃત્તિ સાથ્વી: માર્ગાનુસારી તે અપુનબંધકાદિ જ હોય ૬૪૯ અથ:-એથી કરીને આદિથી આરંભીને આની (અપુનર્બન્ધકની) પ્રવૃત્તિ સતપ્રવૃત્તિ જ (છે),–તૈગમાનુસારથી ચિત્ર છતાં પણ પ્રસ્થક પ્રવૃત્તિ સમી છે. તેથી આને અધિક્ત કરીને કહ્યું છે કે “કુઠારાદિપ્રવૃત્તિ પણ રૂપનિર્માણ પ્રવૃત્તિ જ છે.” તેની જેમ આદિ ધામિકની ધર્મમાં (પ્રવૃત્તિ) કન્યથી તદુગામિની છે, નહિં કે તબાવિની એમ હા (હાઈ જાણનારાઓ) કહે છે. કારણ કે આનું (અપુનર્બન્ધકનું) હદય તવાવિધક (પાઠાં તાવિરાધક) છે, તે થકી સમન્તભવતા હોય છે, સકલ ચેતિના ભૂલકપણને લીધે ? વિવેચન “વીતરાગ ગુણરાગ ભક્તિરુચિ ગમે છે લાલ”—-શ્રી દેવચંદ્રજી આ અપુનર્બક એવંભૂત દશાવાળ હોય છે, “એથી કરીને આદિથી આરંભીને આની પ્રવૃત્તિ સતપ્રવૃત્તિ જ છે--મત સહિત સારા પ્રવૃત્તિ: પ્રવૃત્તિ'– નિગમાનુસારથી ચિત્ર છતાં પણ પ્રસ્થક પ્રવૃત્તિ સમી છે-- આદિથી માંડીને “નામાનુસાળ ત્રિા ઘરથાન્નિાહા.- આ માર્ગાનુસારી અપુનર્બન્ધકની પ્રવૃત્તિ અપુનર્બઘકાદિ દશાવાળ હોય એટલા માટે જ, પહેલેથી–શરૂઆતથી સતપ્રવૃત્તિ જ માંડીને આની પ્રવૃત્તિ સત્તા અનુસંધાનવાળી સપ્રવૃત્તિ જ છે, નગમનય અનુસારે ચિત્રનાના પ્રકારની છતાં પ્રસ્થક પ્રવૃત્તિ સમી છે. “તેથી આને અધિકૃત કરીને કહ્યું છે કે-કુઠારાદિપ્રવૃત્તિ પણ રૂપનિર્માણ પ્રવૃત્તિ જ છે.”—-જુદા વિઝવૃત્તિ નિમણારૂત્તિવ ”-– પ્રસ્થકના આકાર કેતરવાની પ્રવૃત્તિ તે દૂર રહે, પણ કુહાડી વગેરે પ્રવૃત્તિ પણ રૂપનિર્માણ પ્રવૃત્તિ જ છે. અર્થાત્ પ્રસ્થકને ગ્ય કાષ્ઠ કાપવામાં ઉપયોગી એવી કુહાડી અંગેની પ્રવૃત્તિ જેમકે-કુહાડી બનાવવી, તેમાં હાથે ભેરવ, કુહાડીને તીક્ષ્ણ અણીદાર કરવી, પછી તે વડે તેવું રૂપ બનાવવા યેગ્ય કાષ્ઠ કાપવું, એ વગેરે પ્રવૃત્તિ પણ રૂપનિર્માણ પ્રવૃત્તિ જ છે, કુઠારાદિપ્રવૃત્તિ પણ પ્રકાદિ આકારની નિષ્પત્તિને વ્યાપાર જ છે, કારણ કે તેવા પ્રકારની રૂપનિર્માણ પ્રવૃત્તિ જ ઉપકરણ પ્રવૃત્તિ વિના તેવા પ્રકારની રૂપનિર્માણ પ્રવૃત્તિને વેગ જ ઘટ નથી. એટલે કુહાડી બનાવાય ત્યાંથી માંડીને તેવું કાષ્ઠરૂપ તૈયાર થાય ત્યાં સુધીની બધી પ્રવૃત્તિ રૂપનિર્માણના અંગભૂત હેઈ રૂપનિર્માણ પ્રવૃત્તિ જ છે.સાત મહિષાવિહ્ય મ ાન-તેની જેમ આદિ ધાર્મિકની ધર્મમાં પ્રવૃત્તિ કાર્ચથી તડ્યામિની છે, તબાધિની નથી--‘ તમને ન તાધિન” ધર્મબાધિની નહિ, એમ હાર્દો (હાર્દ જાણનારાઓ) કહે છે.”—–“તિ દા:* -રૂપપણ ધમેગામિની જ નિર્માણની બાબતમાં કુઠારાદિ પ્રવૃત્તિ જેમ સામસ્યથી-સમસ્તપણે સર્વ પ્રવૃત્તિ તે રૂપનિર્માણ પ્રત્યે લઈ જનારી તદુગામિની છે, તેની બાધા કરનારી–તબાધિની નથી, તેમ આદિ ધાર્મિકની એટલે કે ધર્મના પ્રાથમિક (Preliminary ) અધિકારી માર્ગાનુસારી એવા અપુનર્બન્ધકની જે ધર્મવિષયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764