Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 750
________________ શરણ : દુષ્કૃતગાઁ-સુકૃતઅનુમાદના અાદિ ૬૪૭ મંત્રદેવતાએ પૂજવા યોગ્ય છે, સચ્ચષ્ટિતે શ્રવણ કરવા ચેાગ્ય છે, ઔદાર્ય ભાવવા ચાગ્ય છે, ઉત્તમ જ્ઞાતથી (દૃષ્ટાંતથી) વવા યેાગ્ય છે.' જેનું દૈવત અચિંત્ય છે એવા મંત્રદેવતાએ પૂજવા ચેાગ્યઆરાધવા ચાગ્ય છે. સત્પુરુષાના સત્યેષ્ટિતા-સચરણાસરિત્રે શ્રવણુ કરવા યોગ્ય છે, અને તે પરમ ઉદારત સત્પુરુષોના ચરિત્રો શ્રવણ કરી ઔદાઉદારપણું-હૃદયનું વિશાલપણું ભાવન કરવા ચેાગ્ય છે; અને આમ ઉત્તમ પુરુષના જ્ઞાતથી-જાણીતા દૃષ્ટાંત પ્રમાણે ઉંચા જોણુ રાખી વર્તાવા ચાગ્ય છે, સદા ઉંચી શ્રેણીમાં લક્ષ રાખી જેમ બને તેમ આપણે આત્મા ઊધ્વગામી થાય એવા ઉત્તમ દાખલા લઈને વવું ચેોગ્ય છે. મ'ગલજાપ, (૧૨) સત્રદેવતા પૂજા, સક્સ્ચેષ્ટિતશ્રવણ : ઉત્તમ દૃષ્ટાંતથી વન · સદ્વિદ્યાના મુધપ્રિય જ એ શુભ્ર સંસ્કાર ઝીલી, પૂણેન્દુવત સલ સુકલા પૂર્ણ ભાવેય ખીલી; આત્માથી હૈ ! વિજય વરજે ધમ ને મેાક્ષકામી ! યાત્રા હારી મુગતિપથમાં હ। સદા ઊધ્વગામી !’ —શ્રી પ્રજ્ઞાવએાધ મેાક્ષમાળા, પાઠ, ૧૦૮, (સ્વરચિત ) એવા ઉક્તગુણસંપન્ન એવંભૂત દશાવંતની અહી... સવ જ પ્રવૃત્તિ રૂડી ઢાય તે માર્ગાનુસારી એવા તે પુનબન્ધકાદિ જ ઢાય, એમ મમ પ્રગટ કરે છે — एवंभूतस्य येह प्रवृत्तिः सा सर्वैव साध्वी । मार्गानुसारी ह्ययं नियमादपुनर्बन्धकादिः, तदन्यस्यैवंभूतगुणसम्पदोऽभावात् । ३७१ Jain Education International અ:-એવ’ભૂતની જે અહીં પ્રવૃત્તિ, તે સર્વે જ સાધ્વી હોય છે. કારણ કે માર્ગાનુસારી એવા આ નિયમથી અપુનમન્ત્રકાદિ છે,—તેનાથી અન્યને એવ ભૂત ગુણસ પદ્મા અભાવ છે માટે.૩૧ વિવેચન “ અપુનમ ધકથી માંડીને, જાવ ચરમ ગુણુઠાણું; ભાવઅપેક્ષાએ જિનઆણુા, મારગ ભાષે જાણુ.” --શ્રી યશોવિજયજીકૃત સા‚ ત્ર. ગા, સ્ત. અને ‘શ્ર્વભૂતસ્ય ચેદ પ્રવૃત્તિ: ત્તા સર્વત્ર સાથી ’— એવ ભૂતની જે અહી' પ્રવૃત્તિ, તે સર્વે જ સાધ્વી હાય છે.' આ જે ઉપરમાં ગુણુગણુ ગણાવવામાં આવ્યે તે જેનામાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764