Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 742
________________ કપ્રહ “વરહ ની ભલામણ : હરિભદ્રજીને વિશિષ્ટ “વિરહાક' છૂટવું ભારી વસમું થઈ પડે છે. આ રીતે પણ કુતક ખરેખરા વિષમ ગ્રહ છે. આમ દુષ્ટ પ્રહ, ભૂત કે મગર-એમ ગ્રહના કોઈ પણ અર્થમાં કુતકને “ગ્રહ” નામ આપ્યું તે યથાર્થ છે, અને તે પણ “વિષમ” ગ્રહ છે, વસ-શમાવ વિકટ, સમ કરે-સીધે પાંસરો કરે દુર્ઘટ એ છે.” શ્રી ગદષ્ટિસમુચ્ચય વિવેચન (સ્વરચિત), પૃ. ૩૨૪-૨૫. આમ અસદુઅભિનિવેશરૂપ કુગ્રહ ગ્રહની જેમ અત્યંત દુષ્ટ છે એટલે જ તેને વિરહ”-વિગ-અભાવ કરવાનું સૂચન કરી, શાસ્ત્રકર્તા મહર્ષિએ “વિરહશબ્દથી વિરહાંકવાળી પિતાની ગ્રંથપદ્ધતિનું સૂચન કર્યું છે. ભવવિરહને ઝંખતા હરિભદ્રજીને વિશિષ્ટ એવા આ ભાવિતાત્મા મહાત્માએ પોતાના આ ગ્રંથના અંતભાગમાં વિરહાક ત્રણ વાર આ “વિરહ’ શબ્દને વિશિષ્ટ પ્રવેશ કર્યો છે, તેમને આ કુગ્રહ વિરહ” એ પ્રથમ પ્રયોગ છે. અને અત્રે આ “વિરહ શબ્દ કુહ સાથે જોડી સર્વત્ર કુહને સર્વથા ત્યાગ કરવાને મુમુક્ષુઓને સદુપદેશસઉપદેશ આપે છે એમ ધ્વનિત થાય છે. જય હરિભદ્ર! ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुजातेन चिदहेमविशोधिनीटीकाभिधानेन विवेचनेन सविस्तरं विवेचितायां ललितविस्तरायां प्रणिधानपर्यंतं चत्यवन्दनम् ॥ ડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764