Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 741
________________ ૬૩૮ લલિત વિસ્તરા : પ્રણિધાન સૂત્ર—‘જ્ય વીયર' સૂત્ર १५तदेवंविधशुभफलप्रणिधानपर्यन्तं चैत्यवन्दनं । तदन्वाचार्यादीनभिवन्द्य यथोचितं करोति कुर्वन्ति वा कुग्रहविरहेण ॥३६९ 1"અર્થ:-તેથી એવંવિધ શુભફલવાળા પ્રણિધાન પર્યત ચૈત્યવદન છે. તે પછી આચાર્યાદિને અભિવન્દી યાચિત (એક) કરે છે વા (બહુ) કરે છે, સુવfવળ – કુહવિરહથી. વિવેચન ચંદ્રપ્રભ જિન સાહેબા રે, તુમ છે ચતુર સુજાણુમનના માન્યા; સેવા જાણે દાસની રે, દેશે ફળ નિર્વાણ....મનના માન્યા.” –શ્રી યશોવિજયજી. અને “તેથી એવંવિધ શુભ ફલવાળા પ્રણિધાન પર્યંત ચિત્યવન્દન છે. તેથી એમ દર્શાવ્યું તે શુભ-પ્રશસ્ત ફળ છે જેનું એવા પ્રણિધાન પર્યત આ પ્રસ્તુત ચિત્યવન્દન છે. અને તે પછી આચાર્યોને અભિવન્દી, યચિત (એક) કુગ્રહ ‘વિરહની કરે છે વા (બહુ) કરે છે,–“કુ વિર –કુહવિરહથી. તે ભલામણ પછી આચાર્યોની સન્મુખ જઈ તેને વન્દન કરી, પિતાપિતાને ગ્ય –ઉચિત કર્તવ્ય કરે છે, અને તે પણ કેવી રીતે કરે છે? તે કે કુહ વિરહથી – કુંદવિન’–સર્વત્ર કુહ-કુત્સિત પ્રહને પરિત્યાગ કરીને. આ કુહ કુટિલ આવેશરૂપ પકડ-અભિનિવેશ પ્રહની જેમ અતિ અતિ વિષમ-વસમે છે. કુતકને વિષમ ગ્રહની” ઉપને અનેક પ્રકારે ઘટે છેઃ (૧) ગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, રાહ આદિ પ્રહ. તેમાં દુષ્ટ પ્રહ-અનિષ્ટ પ્રહ જેમ મનુષ્યને પીડાકારી વસ થઈ પડે છે, નડે છે, તેમ કુતરૂપ દુષ્ટ પ્રહ મનુષ્યને હેરાન હેરાન કરી નાંખી કુત વિષમ ગ્રહ વસમે પીડાકારી થઈ પડે છે, કનડે છે. અથવા રાહુ જે પાપગ્રહ જેમ ચંદ્રને પ્રસી તેને ઉત્તાપકારી થાય છે, તેમ આ કુતકરૂપી વિષમ પાપગ્રહ આત્મારૂપ ચંદ્રને પ્રસી લઈ તેને અત્યંત તાપ પમાડે છે. આમ તે ભારે વસમે ગ્રહ છે. (૨) અથવા પ્રડ એટલે ભૂત-પિશાચ-ઝોડ. જેમ કેઈને વસમું ભૂત, પિશાચ કે ઝેડ વળગ્યું હોય, તે તેને કેડે ન મૂકે, તેને ગ્રહી રાખે, પકડી-જકડી રાખે, અને તેને હેરાન-પરેશાન કરી નાંખે; તેમ આ કુતરૂપ ભૂત, પિશાચ કે ઝેડ જીવને જે વળગ્યું હોય, તે તે તેને કેડે મૂકતું નથી, તેને ગ્રહી–પકડી–જકડી રાખે છે, કાઢવું મુશ્કેલ થઈ પડી તેને ખૂબ કનડે છે. જેના મનમાં કુતરૂપ ભૂત (Obsession, Delusion) ભરાઈ ગયું હોય, તેને તે કાઢવું ભરી વસમું થઈ પડે છે, એ બલાને કાઢવી ભારી વિકટ થઈ પડે છે. આમ પણ કુતક “વિષમ પ્રહ” છે. (૩) અથવા ગ્રડ એટલે મગર. મગર જો કેઈને રહે, પકડે, તે તેની પકડમાંથી છૂટવું બહુ મુશ્કેલ-વસમું છે, તેમ કુતરૂપ ગ્રહના-મગરના પંજામાં જે સપડાયે તેની દાઢમાં જે ભીડાયે, તેને પણ તેના સકંજામાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764