Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 744
________________ અર્થ-અને આની સિદ્ધિને અર્થે તે – આદિ કર્મમાં યત્ન કરવા યોગ્ય છે; અકલ્યાણમિત્રને યોગ પરિહરવા યોગ્ય છે, કલ્યાણમિત્રો સેવવા યોગ્ય છે; ઉચિત સ્થિતિ લંઘવા યોગ્ય નથી, લોકમાર્ગ અપેક્ષવા યોગ્ય છે; ગુરુસંહતિ માનનીય છે, એના તંત્રથી (આધીનપણે) થવા યોગ્ય છે; દાનાદિમાં પ્રવર્તવું એગ્ય છે, ભગવંતની ઉદાર પૂજા કર્તવ્ય છે, સાધવિશેષ નિરૂપવા ગ્ય છે; ધર્મશાસ્ત્ર વિધિથી શ્રવણ કરવા યોગ્ય છે, મહાયત્નથી ભાવવા યોગ્ય છે, વિધાનથી પ્રવર્તવા યોગ્ય છે; વૈર્ય અવલંબવા યોગ્ય છે, આયતિ (ભવિ પરિણામ) પર્યાલાચવા યોગ્ય છે, મૃત્યુ અવલોક્વા યોગ્ય છે, પરલોકપ્રધાન થવા યોગ્ય છે; ગુરુજન સેવવા યોગ્ય છે, ગપરદર્શન કરવા યોગ્ય છે, તપાદિ ચિત્તમાં સ્થાપવા યોગ્ય છે, ધારણા નિરૂપવા યોગ્ય છે, વિક્ષેપમાર્ગ પરિહરવા યોગ્ય છે, ગસિદ્ધિમાં યત્ન કરવા યોગ્ય છે; ભગવત્પતિમાઓ - [E કરાવવા ગ્ય છે, ભુવનેશ્વરનું વચન લખાવવા ગ્ય છે કે 3. મંગલ જાપ કરવા યોગ્ય છે, ચતુદશરણુ પ્રતિપત્તિ 5 [ (અંગીકાર) કરવા યોગ્ય છે; દુષ્કત ગઈવા યોગ્ય 5 છે, કુશલ અનુમોદવા યોગ્ય છે; 5 મ–દેવતાઓ પૂજવા ગ્ય છે, સછિતો એ | શ્રવણ કરવા યોગ્ય છે, ઔદાર્ય ભાવવા યોગ્ય છે, તે | ઉત્તમ જ્ઞાતથી (દણતથી) વર્તવા યોગ્ય છે. એ FR FREE /૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764