Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 737
________________ લલિત વિસ્તરા : પ્રણિધાન સૂવ—જ્ય વીદાય ' સૂત્ર વિવેચન “મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ; ઘનનામી આનંદઘન સાંભળે, એ સેવક અરદાસ ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું, ભંગ મ પડશે હે પ્રીત.” –શ્રીઆનંદઘનજી અને “સ્વ૯૫કાળ પણ આ શેભન છે,–સકલ કલ્યાણના આક્ષેપને લીધે – ઘ રમા મનમિ, સાવરવાળryત'–સ્વલ્પ–અતિ શેડે વખત પણ આ પ્રણિધાન કરવામાં આવે તો પણ આ શેભન-શુભભાવસંપનસકલ કલ્યાણ આક્ષેપ સુંદર છે; કારણ કે તે સર્વ કલ્યાણને આક્ષેપ-આકર્ષણ કરે છે, ખેંચી લાવી હાજર કરે છે, એવું સમર્થ છે. અને આ અતિગંભીર ઉદારરૂપ છે--ધતિ મોરપતિત,--આ પ્રણિધાન પૂર્વે કહ્યું હતું તેમ અતિ ગંભીર અને ઉદાર છે, કારણ કે-૩૪તો ft કરાતમવામ' –આના થકી પ્રશસ્ત ભાવના લાભને લીધે વિશિષ્ટ ક્ષપશમાદિ પ્રધાનધર્મકાદિલાભ ભાવથી—“વિરાટક્ષયપામાહિમાવતઃ–પ્રધાન ધર્મકાયાદિ લાભ (હોય છે)–પ્રધાનધર્માચારિત્રામ: --અર્થાત્ આ પ્રણિધાન થકી રાગ-દ્વેષ–મેહથી અસ્કૃષ્ટ પ્રશસ્ત-શુભ ભાવની પ્રાપ્તિ હોય છે, એથી કરીને મિથ્યાત્વમોહનીયાદિ કર્મને વિશિષ્ટ પશમ હોય છે, તેમજ મનુષ્ય ગતિ-સુસંસ્થાનસુસંહનન આદિ વિશિષ્ટ શુભ કર્મની પ્રકૃતિને બંધ હોય છે, અને તેથી કરીને પરભવને વિષે પ્રધાન ધર્મકાર્ય-ધર્મ આરાધનાને માટે એવા દઢ સંહનન-સંસ્થાનવાળા પ્રધાન સર્વેકૃષ્ટ શરીરને, તેમજ આદિ શબ્દથી ઉત્તમ કુલ, જાતિ, આયુ, દેશ, કલ્યાણમિત્ર આદિને લાભ-પ્રાપ્તિ હોય છે. આમ પ્રણિધાન થકી શુભ ભાવ, શુભ ભાવ થકી શુભ કર્મ ને શુભકર્મ થકી ધર્માનુકૂળ શરીરાદિની પ્રાપ્તિ હોય છે. ત્યાં પ્રધાન ધર્મક યાદિ લાભ જેને થયો છે એવા આડે નિરંતર શ્રદ્ધા-વીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિથી સકલ ઉપાધિવિશુદ્ધિ હોય છે, એમ આ પ્રણિધાનનું ફલ પ્રશંસી, આ પ્રણિધાન તે ભવજલનૌકારૂપ પ્રશાંતવાહિતા” એમ આ અંગે અન્યદર્શનીઓને સંવાદ દર્શાવે છે– १३तनास्य सकलोपाधिविशुद्धिः, दीर्घकालनैरन्तर्यसत्कारासेवनेन श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञावृध्ध्या । न हि समप्रसुखभाक् तदङ्गहीनो भवति, तद्वैकल्येऽपि तद्भावेऽहेतुकत्वप्रसङ्गात् । न चतदेवं भवतीति योगाचार्यदर्शनम् । सेयं भवजलधिनौ: प्रशान्तवाहितेति परैरपि गीयते ।३६७ અર્થ -ત્યાં આની (પ્રણિધાનકર્તાની) સકલ ઉપાધિવિશુદ્ધિ હોય છે – દીર્ઘકાલ રાયથી સત્કાર સેવન વડે કરીને શ્રદ્ધા-વીર્ય–સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિથી. કારણકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764