Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 735
________________ ૬૩૨ લલિત વિસ્તરા : પ્રણિધાન સૂત્ર-જય વીયરાય” સૂત્ર આમ ઉત્તરોત્તર વિશાલ ચઢીયાતી દશાવાળા જે આ પ્રણિધાનઆદિ પંચવિધ આશય છે, તે સર્વેય ખરેખર! તરતથી અર્થાત્ પરમાર્થથી તથારૂપ દશાવાળા હોય તે જાણવા, અને જે આ આશય છે તે ભાવ છે, એટલે આ યથેક્ત સદાશયરૂપ ભાવવિનાની ચેષ્ટા તે દ્રવ્યકિયા તુચ્છ છે. આ પ્રણિધાન અનધિકારીઓને હોય નહિં, ને આના અધિકારીઓ પણ જે વન્દનાના અધિકારીઓ કહ્યા હતા તે જ છે, એમ સ્પષ્ટ કથે છે– नानधिकारिणामिदं। अधिकारिणश्चास्य य एव वन्दनाया उक्ताः, तद्यथाएतद्बहुमानिनो विधिपरा उचितवृत्तयश्चोक्तलिङ्गा एव।३६४ અર્થ-અર્થ-આ (પ્રણિધાન) અનધિકારીઓને ન હોય અને આના અધિકારીઓ જે વંદનાના કહ્યા હતા તેઓ જ છે. તે આ પ્રકારે–પતgમાનનો વિધિwા કવિતવૃત્ત : –એના બહુમાની, વિધિપરા, ચિતવૃત્તિવાળા,–ક્તિલિંગવાળા જ વિવેચન સાહેબ વદ તેહ હજૂર, જેના પ્રગટે પુણ્ય પંપૂર”—શ્રી યશોવિજયજી. એટલે આવું પ્રવૃત્તિ આદિ આશયનું નિબન્ધન મહામહિમાવાન “આ ( પ્રણિધાન) અનધિકારીઓને ન હોય.—“નાનધિરિજfમF” “અને આના અધિકારીઓ જે વદનાના કહ્યા હતા તેઓ જ છે અને તેના મુખ્ય લિંગ-પ્રગટ લક્ષણ “પતકુમાનિનો વિધિ જિતવૃત્તાઃ '—એના બહુમાની, વિધિપરા, ઉચિત વૃત્તિવાળા” એ જેનામાં હોય તે જ અત્ર અધિકારી જાણવા. આ અધિકારી-અધિકારી વિવેક આ ગ્રંથની પ્રસ્તાવનામાં વિસ્તારથી વિવેચાઈ ચૂક્યો છે, એટલે તેનું અત્ર પિષ્ટપેષણ કરવાની જરૂર નથી; ( જુએ પૃ. ૨૨-૨૬) તે સ્થળેથી જ પુનઃ વિચારી જવું. પ્રણિધાનનું લિંગ તે વિશુદ્ધ ભાવનાદિ છે, એ બ્લોક ટાંકી દર્શાવે છે– *rfધાન િ7 વિક્રમવાદિા થf– " विशुद्धभावनासारं, तदर्थापितमानसम् । यथाशक्तिक्रियालिङ्गं, प्रणिधान मुनिजगौ ॥१॥ इति ।३६५ અર્થ:-પ્રણિધાનનું લિંગ તે વિશુદ્ધ ભાવનાદિ છે. જેમ કહ્યું છે – વિશુદ્ધ ભાવનાથી સાર, તેના અર્થમાં અર્પિત માનસવાળું, યથાશક્તિ ક્રિયાલિંગવાળું પ્રણિધાન મુનિએ કહ્યું છે.૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764