________________
૬૩૨
લલિત વિસ્તરા : પ્રણિધાન સૂત્ર-જય વીયરાય” સૂત્ર આમ ઉત્તરોત્તર વિશાલ ચઢીયાતી દશાવાળા જે આ પ્રણિધાનઆદિ પંચવિધ આશય છે, તે સર્વેય ખરેખર! તરતથી અર્થાત્ પરમાર્થથી તથારૂપ દશાવાળા હોય તે જાણવા, અને જે આ આશય છે તે ભાવ છે, એટલે આ યથેક્ત સદાશયરૂપ ભાવવિનાની ચેષ્ટા તે દ્રવ્યકિયા તુચ્છ છે.
આ પ્રણિધાન અનધિકારીઓને હોય નહિં, ને આના અધિકારીઓ પણ જે વન્દનાના અધિકારીઓ કહ્યા હતા તે જ છે, એમ સ્પષ્ટ કથે છે–
नानधिकारिणामिदं। अधिकारिणश्चास्य य एव वन्दनाया उक्ताः, तद्यथाएतद्बहुमानिनो विधिपरा उचितवृत्तयश्चोक्तलिङ्गा एव।३६४
અર્થ-અર્થ-આ (પ્રણિધાન) અનધિકારીઓને ન હોય અને આના અધિકારીઓ જે વંદનાના કહ્યા હતા તેઓ જ છે. તે આ પ્રકારે–પતgમાનનો વિધિwા કવિતવૃત્ત : –એના બહુમાની, વિધિપરા, ચિતવૃત્તિવાળા,–ક્તિલિંગવાળા જ
વિવેચન સાહેબ વદ તેહ હજૂર, જેના પ્રગટે પુણ્ય પંપૂર”—શ્રી યશોવિજયજી.
એટલે આવું પ્રવૃત્તિ આદિ આશયનું નિબન્ધન મહામહિમાવાન “આ ( પ્રણિધાન) અનધિકારીઓને ન હોય.—“નાનધિરિજfમF” “અને આના અધિકારીઓ જે વદનાના કહ્યા હતા તેઓ જ છે અને તેના મુખ્ય લિંગ-પ્રગટ લક્ષણ “પતકુમાનિનો વિધિ જિતવૃત્તાઃ '—એના બહુમાની, વિધિપરા, ઉચિત વૃત્તિવાળા” એ જેનામાં હોય તે જ અત્ર અધિકારી જાણવા. આ અધિકારી-અધિકારી વિવેક આ ગ્રંથની પ્રસ્તાવનામાં વિસ્તારથી વિવેચાઈ ચૂક્યો છે, એટલે તેનું અત્ર પિષ્ટપેષણ કરવાની જરૂર નથી; ( જુએ પૃ. ૨૨-૨૬) તે સ્થળેથી જ પુનઃ વિચારી જવું.
પ્રણિધાનનું લિંગ તે વિશુદ્ધ ભાવનાદિ છે, એ બ્લોક ટાંકી દર્શાવે છે–
*rfધાન િ7 વિક્રમવાદિા થf– " विशुद्धभावनासारं, तदर्थापितमानसम् ।
यथाशक्तिक्रियालिङ्गं, प्रणिधान मुनिजगौ ॥१॥ इति ।३६५
અર્થ:-પ્રણિધાનનું લિંગ તે વિશુદ્ધ ભાવનાદિ છે. જેમ કહ્યું છે – વિશુદ્ધ ભાવનાથી સાર, તેના અર્થમાં અર્પિત માનસવાળું, યથાશક્તિ ક્રિયાલિંગવાળું પ્રણિધાન મુનિએ કહ્યું છે.૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org