________________
પ્રણિધાનસિંગ–વિશુદ્ધભાવનાદિ : પ્રણિધાન થકી પ્રધાન ધર્મ કાયાદિ લાભ
વિવેચન સાચી ભક્તિ રે ભાવન રસ કહ્ય, રસ હેય તિહાં દેય રીઝે.”
– શ્રી યશોવિજયજી. આ મહિમાવંત પ્રણિધાનનું લિંગ શું છે? તે માટે કહ્યું-“પ્રણિધાનનું લિંગ તે તે વિશુદ્ધ ભાવનાદિ છે” છે. અત્રે પ્રણિધાનના ત્રણ લિંગ-ચિ દાખવ્યા-(૧) વિશુa
માવનારા–“વિશુદ્ધ ભાવનાથી સાર',–ષ-અભિવંગ-મોહરૂપ પ્રણિધાનનું લિંગ નિદાનથી રહિત વિશુદ્ધ ભાવનાથી જ આ સારભૂત છે; અથવા વિશુદ્ધ ભાવનાદિ રાગ-દ્વેષ-મોહ રહિત શુદ્ધ સાચા હૃદયની ભાવના એ જ એને
સાર છે. (૨) –“તથfપંતમાનરમ્’–‘તદ્અર્થમાં અર્પિત માનસવાળું –જે સૂત્ર ઉચ્ચારાય છે તેના અર્થમાં માનસ–સમગ્ર મન (The whole mind) જેમાં અર્પણ કરાયેલ છે (Applied & Dedicated) એવું આ પ્રણિધાન છે. (૩) અને “થરાજિ ” “યથાશક્તિ ક્રિયાલિંગવાળું'–પિતાની શક્તિ ઉપરવટ થયા વિના પિતાની જેવી જેવી શક્તિ હોય તે પ્રમાણે તે પૂરેપૂરી પ્રજીને યથાશક્તિ ક્રિયા કરવી એ તેનું લિંગ છે. આમ વિશુદ્ધ ભાવના, અર્થમાં ચિત્તસમર્પણ, અને યથાશક્તિ ક્રિયા એ આ પ્રણિધાનનું લિંગ મુનિએ કહ્યું છે.
સ્વ૮૫ કાલ પણ આ પ્રણિધાન કરવામાં આવે તે પણ પ્રશસ્ત છે, કારણ કે તે સકલ કલ્યાણને આક્ષેપ–આકર્ષણ કરે એવું અતિગંભીર ઉદારરૂપ છે, અને એ થકી પ્રધાન ધર્મકાયાદિ લાભ કેવી રીતે હોય છે, તે વિવરી દેખાડે છે—
१२स्वल्पकालमपि शोभनमिदं, सकलकल्याणाक्षेपात् । अतिगम्भीरोदाररूपमेतत् । अतो हि प्रशस्तभावलाभाद्विशिष्टक्षयोपशमादिभावत: प्रधानधर्मकायादिलाभः ।३६६
અર્થ:સ્વલ્પ કાળ પણ આ શોભન છે, સકલ કલ્યાણના આક્ષેપને લીધે.
આ અતિ ગંભીર ઉદારરૂપ છે, કારણકે આના થકી પ્રશસ્ત ભાવના લાભ લીધે વિશિષ્ટ ક્ષપદમાદિ ભાવથી પ્રધાન ધર્મકાયાદિ લાભ (હોય છે)
vf – ઈત્યાદિ, વાવાઇકપ્રિ-પરિમિત કાલ પણ, શમનં – શોભન, ઉત્તમાર્થ– હેતુતાથી, રં–આ, પ્રણિધાન. ક્યા કારણ? તે માટે કહ્યું-સાથrળાપકૂ–સલ કલ્યાણના આક્ષેપને લીધે, નિખિલ અભ્યદય-નિયસના અવંધ્ય નિબન્ધનપણાને લીધે, એ જ ભાવે છે. અતિક્રમી હાર–અતિગંભીર-ઉદાર, પૂર્વવત, ઉત–આ, પ્રણિધાન. ક્યા કારણથી? તે માટે કહ્યું–અત:–આ થકી, પ્રણિધાન થકી, હિ-કારણ કે, ઇરાતમાથામાતુ–પ્રશસ્ત ભાવના લાભને લીધે,-રાગ-દ્વેષ–મોહથી છુપ્ત પ્રણિધાનની પ્રાપ્તિને લીધે શું? તો કે fafફાટશ-વિશિષ્ટ, મિથ્યાત્વમેહનીયાદિના અને શુદ્ધ મનુજગતિ–સુસંસ્થાન સુસંહનન આદિ કર્મના યથાર્ગ એકદેશક્ષયલક્ષણ ક્ષયરામ0–ક્ષપશમના, મારિ શબ્દથી બંધના, માવત:–ભાવ થકી, સત્તા થકી, પ્રત્યપર જઈ પ્રધાનધર્મજયવિટામ:-નગ્ન–પ્રધાન એટલે દઢ સંહનન-શુભ સંસ્થાનતાથી સર્વેકષ્ટ એવા. ઘ ણા - ધર્મકાય, ધર્મ આરાધનાઉં શરીરને, મારિ શખદથી ઉજજવલ કુલ-જાતિ-આયુ-દેશ-કલ્યાણનિત્રાદિને, ત્યામ-લાભ, પ્રાપ્તિ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org