Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 716
________________ ભગવત્ નમસ્કાર ઉપયાતીત : કલ્પફુલ્મ ચિંતામણિ અતિ ઉપમા હીન વિવેચન “ઉપમા આપ્યાની જેની તમા રાખવી તે બ્ય, આપવાથી નિજ મતિ મપાઈ મે માની છે. ”-શ્રી મેાક્ષમાળા (શ્રીમદ્ રાજચંદ્ર) આ ભગવનમસ્કાર પરમાત્મવિષયતાથી ઉપમાતીત વર્તે છે એમ જે કહ્યુ, તે કેવી રીતે ઉપમાતીત છે એ દર્શાવવા અત્રે સુભાષિત ટાંકયા છે. તેના ભાવા છે કે— કલ્પદ્રુમ, પરમત્ર, પુણ્ય, ચિંતામણિ એવા જે ગવાય છે, તે નમસ્કાર તેવા જ છે એમ અડતા-અબુધજનો કહે છે. કારણ કે મહાભાગ એવા કલ્પદ્રુમ કલ્પનાગોચર-કલ્પિત ફળ આપે છે. પણ ત્હારા નમસ્કાર તે અકલ્પ્ય અકલ્પિત ફળ આપે છે. અને પર મંત્ર છે તે કાંઈ સર્વાં દુ:ખને સર્વ વિષ હરનારા નથી, પણ હાર નમસ્કાર સર્વ દુઃખ ને સવ વિષ હરનારે છે. અને પુણ્ય છે તે અપવત્રનું—મેક્ષનું કારણુ થતું નથી, તેમ જ ચિન્તામણિ પણ થતું નથી, પણ હારા નમસ્કાર તા અપગનું-મેાક્ષનું કારણ અવશ્ય થાય છે. માટે હે ભગવન્! હારા નમસ્કાર એ કલ્પદ્રુમ આદિ તુલ્ય કેમ કહેવાય ? એટલે જ અમે કહીએ છીએ કે માને ઉપમા આપવાની તમા રાખવી તે છે—નકામી છે. અને ઉપમા આપશે। તે પરથી જ તમારી બુદ્ધિનું માપ અમે કાઢીશું! ય “નાથ ભક્તિ રસ ભાવથી રે, મનમોહના. તૃણુ જાણુ' પર દેવ....રે ભવ. ચિન્તામણિ સુરતરુ થકી ફ્, મન. અધિકી અરિહંત સેવ....૨ ભિવ ’ શ્રી દેવચ‘દ્રજી ઢાચક નામે ઇં ઘણા, તું સાચર તે કૂપ હા; તે બહુ ખજુઆ તગતગે, તું દિનકર તેજ સરૂપ હો’ ~~~શ્રી શીતલ જિન લેટિયે, કરી ભકતે ચેકખું ચિત્ત હૈ” શ્રી યશોવિજયજી ૬૧૩ આ સૂત્રની વ્યાખ્યાના ઉપસહાર કરે છે ३० पतास्तिस्रः स्तुतो नियमेोच्यन्ते । केचित्तु अन्या अपि पठन्ति न च तत्र नियम इति न तदव्याख्यानक्रिया । ३५१ ૩૦. અર્થ : :—આ ત્રણ સ્તુતિઓ નિયમથી બાલવામાં આવે છે. કાઇ તા અન્યા પણ પડે છે, અને તે બાબતમાં નિયમ નથી; એટલા માટે તેની વ્યાખ્યાનક્રિયા નથી ૩પ૬ Jain Education International 4 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764