Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 730
________________ ભવપર્યત અખંડ પ્રાર્થનારૂપ પ્રણિધાન અચિત્ય ચિતામણિ ભગવંત થકી કેળે જ છે ર૭ અર્થ-નહિ કે એકવાર, નહિ કે અપકલ પણ, એટલા માટે કહ્યું – “સમયમver'—આભવ (ભવ પર્યત) અખંડ. આજન્મ આ સંસાર સંપૂર્ણ મને હે! આટલા કલ્યાણની અવામિ સતે શીધ્ર જ નિયમથી અપવર્ગ (હેય છે), અને આ (પ્રણિધાન) અચિન્ય ચિન્તામણિ ભગવંતના પ્રભાવ થકી ફળે જ છે. એમ ગાથાદ્વયને અર્થ છે. વિવેચન વારંવાર જિનરાજ! તુજ પદ સેવા હે હે નિમળી; તુજ શાસન અનુયાયી, વાસન ભાસન હે તવરમણ વળીસે ઈશ્વર દેવ” –શ્રી દેવચંદ્રજી આ પ્રાર્થના કરી તે “નહિં કે એકવાર, નહિં કે અ૯પકાલ પણ” માટે, એટલા માટે કહ્યું “આમવમવ –આભવ અખંડા, આજન્મ વા આસંસાર સંપૂર્ણ મને હે!” જન્મ પર્યત વા સંસાર પર્યત મને સંપૂર્ણ હે! અને –“તત્વવાળવાળં” આટલા કલ્યાણની અવાપ્તિ સતે શીધ્ર જ નિયમથી અપવર્ગ (હોય છે)–ાવ ઉનામrva:, આટલું જ યાચ્યું તેટલું કલ્યાણ જે પ્રાપ્ત થયું, તે પછી શીધ્ર જ વિના વિલંબ નિયમે કરીને અવશ્ય મેક્ષ હોય છે. “અને સ્વતિ વિતત', આ (પ્રણિધાન) અચિત્ય ચિન્તામણિ ભગવંતના પ્રભાવ થકી ફળે જ છે, –“ત્તિ વિના મળે માવતઃ અમાર' આ જે પ્રણિધાન–કલ્યાણપ્રાર્થના છે તે અચિન્ય ચિન્તામણિ ભગવંતના માહાઓથકી અવશ્ય ફળવતી હોય જ છે. મેક્ષ છે ફળ જેનું એવું આ પ્રણિધાન નિદાન નથી, પણ અસંગતાસક મહાન ચિત્તવ્યાપાર છે, એમ પ્રણિધાનને પ્રશંસે છે – 'सकलशुभानुष्ठाननिवन्धनमेतत्, अपवर्गफलमेव, अनिदान, तल्लक्षणायोगादिति दर्शितं । असङ्गतासक्तचित्तव्यापार एष महान् ।३६२ ।। ‘અર્થ-સકલ શુભ અનુષ્ઠાનનું નિબન્ધન એવું આ અપવર્ગ (મોક્ષ) ફલવાળું જ છે; અનિદાન છે, તેના લક્ષણના અગને લીધે,-એ દર્શાવવામાં આવ્યું છે. આ અસંગતાસકા એ મહાન ચિત્ત વ્યાપાર છે. વિવેચન હેશે તે તુમહી ભલા. બીજા તે નવિ યાચું રે, વાચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે...સંભવ.”—શ્રી યશોવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764