________________
લલિત વિસ્તા : લોગસ્સસૂત્ર, ચતુવિ તિતથ
(સમાધાન )—એમ નથી,—અભિપ્રાયના અરિજ્ઞાનને લીધે. અહી કેવલી જ યથાક્ત સ્વરૂપવાળા અ`તા છે, અન્યા નહિ, એમ નિયમા પણાએ કરીને સ્વરૂપજ્ઞાપના જ આ વિશેષણ છે, એટલા માટે અનવદ્ય છે. અને એકાન્તથી વ્યભિચાર– સંભવે જ વિશેષણગ્રહણનુ' સાફલ્ય નથી, ઉભયપદ વ્યભિચારે, એકપદ વ્યભિચારે, સ્વરૂપજ્ઞાપને શિષ્ટ ઉક્તિઓમાં તેના પ્રયાગનું દર્શન છે માટે. તેમાં ઉભયપદ્ધ વ્યભિચારે,–જેમનીલ ઉત્પલ; તથા એક પદ વ્યભિચારે,—જેમ—અય્ દ્રવ્ય, પૃથિવી દ્રવ્ય; તથા સ્વરૂપજ્ઞાપને, જેમ પરમાણુ અપ્રદેશ, ઇત્યાદિ. અને કારણકે એમ છે, એથી કેવલેને એ દુષ્ટ નથી.ર૮૬
વિવેચન
૫૧૪
“ તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છૈયે”
— શ્રીમદ્ રાજચંદ્રજી,
-
ત્યાં વળી ચાથા જિજ્ઞાસુ સાતમી શકા કરે છે—‘ કેવલી’ એ કહેવાની જરૂર નથી, કારણકે યથાક્ત સ્વરૂપવાળા અહંતાના કેવલિપણા ખા. ‘અવ્યભિચારિપણું'' છે. અર્થાત્ ચર્ચાસ્તસ્વરૂપવાળા અહંતા કેવલી હાય જ, એમાં ‘વ્યભિચાર’–આડાઅવળા ભાવ હાતા નથી. વ્યભિચારના સંભવ હૈાય ત્યાં વિશેષણુ અવતા–પ્રયાજનવંત હાય, જેમકે ‘નીલ ઉત્પલ '; પણ વ્યભિચારના અભાવ હૈાય ત્યાં તે નિષ્ફલ પ્રયાસમાત્ર છે, જેમકે- કૃષ્ણ ભ્રમર ’–કાળા ભમરા, ધેળા ખગલે ઇ. તેનું સમાધાનઃ—મહાનુભાવ! તમે અમારા અભિપ્રાય ખરાબર સમજ્યા નથી, ‘અહી' કેવલીએ જ યથાક્ત સ્વરૂપવાળા અહંતા છે, ત્રીજા નહિ''એમ ચાક્કસ નિયમરૂપ અથ પણે ‘સ્વરૂપજ્ઞાપના જ’-સ્વરૂપ જણાવવા અર્થ જ આ વિશેષણ છે, માટે અનવદ્ય’–નિર્દોષ છે. વળી એકાંતે વ્યભિચારને આડાઅવળા અથ થવાનો સંભવ હોય ત્યાં જ કાંઈ વિશેષણ અહેવાનું સફલપણું નથી, કારણકે વિશેષણના પ્રયાગ (૧) ઉભયપદ વ્યભિચારમાં, (૨) એકપદ વ્યભિચારમાં, (૩) તથા સ્વરૂપજ્ઞાપનમાં,—કરાય છે. આમ છે એટલે ‘કેલિને’ એમ કહ્યું તે અદ્વેષ છે.
જો એમ છે તા ‘કૅલિએને ' એટલું જ કહેવું સુંદર છે, બાકી કહેવાની જરૂર નથી, એવી આદમી શકાનું સમાધાન કરે છે—
૨૦.
● आह - यद्येवं केवलिन इत्येतावदेव सुन्दरं, शेषं तु लोकस्योद्योतकरा नित्याद्यपि न वाच्यमिति ।
अत्रोच्यते - इद्द श्रुतकेवलिप्रभृतयो अन्येऽपि विद्यन्त एव केवलिनस्तन्मा भूतेष्वेव सम्प्रत्यय इति तत्प्रतिक्षेपार्थ लोकस्योद्योतकरानित्याद्यपि वाच्यं ।
एवं द्वयादिसंयोगापेक्षयाऽपि विचित्रनयमताभिज्ञेन स्वधिया विशेषणसाफल्यं वाच्यमित्यलं विस्तरेण । गमनिकामात्रमेतदिति ॥
૨૮૭
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org