________________
૧૦
લલિત વિરતરા : “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ
હોવાપણું છે તે ભૂતિને-વૈભવને અવધ્ય અચૂક અમેઘ હેતુ છે, સમ્યકત્વાદિભાવ તે એટલે દીનારાદિ ભાવનું જ તથા પ્રકારે વૈભવરૂપપણું ઘટે છે, તેમ નમસ્કારભાવનો અવંધ્ય સમ્યક્ત્વાદિ ભાવ છે તે નમસ્કારભાવને અવંધ્ય અચૂક અમોઘ હેતુ અને ભાવનમસ્કાર હેતુ છે એટલે સમ્યક્ત્વાદિ ભાવ-પરિણતિ તથા પ્રકારે ભાવનમસ્કારમોક્ષફલનો અવંધ્ય હેતુ રૂ૫૫ણે જ ઘટે છે. આમ સમ્યક્ત્વાદિ ભાવ તે ભાવનમસ્કાર જ
છે. “અને અધિકૃત ફલસિદ્ધિમાં ભાવમસકાર અવધ્ય હેતુ છે,” “ઉજવાતુચાધિકૃત માનમાર-અર્થાત્ મેક્ષરૂ૫ અધિકૃત–પ્રસ્તુત ફલ સિદ્ધિમાં સમ્યક્ત્વાદિ ભાવરૂપ આ ભાવમસકાર અવય-અચૂક-અમેઘ કારણ છે.
અને જ્યાં સમ્યક્ત્વાદિની પ્રાપ્તિને પ્રારંભ થાય છે તે ઈચ્છાગથી માંડીને સામગ પર્યત આ ભાવનમસ્કાર વ્યાપક છે, અર્થાત્ ઈચછાયોગથી માંડીને સામગ પર્યત આ ઉત્તરોત્તર ચઢતી આત્મદશાવાળે આ ભાવનમસ્કાર હોય છે. એટલે જે ઈચછાયેગ-શાસ્ત્રની દશાવાળે મંદ-મધ્યમ ભાવવાળો ભાવનમસ્કાર
હોય તો તે અનેક નમસ્કાર પણ પરંપરાએ મેક્ષફળનું મંદ મધ્યમ ઉત્કૃષ્ટ અવધ્ય–અચૂક કારણે થઈ પડે છે. એ અત્રે “ઇ ' એક ભાવનમસ્કાર પણ- એ પદમાં “જિ” પણ શબ્દથી સૂચવ્યું છે. એટલે તે
અને સમ્યક્ત્વાદિ ભાવનું-ઈચ્છાયાગાદિનું લેશ પણ નિષ્ફળપણું નથી, “p વિ જમાનું પણ સર્વથા સફળપણું જ છે. અને તે સમ્યક્ત્વાદિ-ઈઅછાયેગાદિ
ભાવની મૂડી ઉત્તરોત્તર સંચિત થાય ત્યારે જ, અપૂર્વ આત્મ
ભાવના ઉલ્લાસથી અપૂર્વ આત્મસામર્થ્યના ગે તે ઉત્કૃષ્ટ ભાવનમસ્કાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે, કે જે એક જ નમસ્કારથી મોક્ષરૂપ સ્વિકાર્યની સિદ્ધિ થાય છે. આમ “get વિ” એક જ—એ પદમાં એકથી સૂચિત ઉત્કૃષ્ટ ભાવનમસ્કાર મોક્ષરૂપ ઈષ્ટ ફળનું અચૂક અમોઘ અવધ્ય કારણ થાય જ છે એમ સિદ્ધ થયું. અત્રે એ પણ સમજી લેવા એગ્ય છે કે લખપતિ કરોડપતિ બને ત્યારે લાખની મૂડી કાયમ રહી કરોડમાં અંતર્ભાવ પામી જાય છે, તેમ મંદ-મધ્યમ ભાવવાળે ઉત્કૃષ્ટ ભાવવંત બને ત્યારે તે મંદ-મધ્યમ ભાવની મૂડી ઉત્કૃષ્ટ ભાવમાં અંતર્ભાવ પામી જાય છે. એટલે આ દીનારાદિ થકી ભૂતિન્યાયના દાન્ત પરથી એ પણ સિદ્ધ થયું કે સમ્યક્ત્વાદિ ભાવ પણ ઉત્કૃષ્ટ ભાવનમસ્કારના અંગરૂપ થઈ પડે છે.
તાત્પર્ય કે–મંદ-મધ્યમ ભાવવાળે જે ભાવનમસ્કાર હોય તે પરંપરાએ પણ મેક્ષફળ મળે છે ને ઉત્કૃષ્ટ ભાવવાળે ભાવનમસ્કાર હોય તો અનંતરપણે તદ્દભવે
મેક્ષફળ મળે છે. અથવા બીજી રીતે ઘટાવીએ તે એક જ વાર એક જ વા એક જે સમ્યગ્રદર્શનરૂપ ભાવનમસ્કારને આત્માને સ્પર્શ થઈ ગયે, પણ ભાવનમસ્કાર તે તે નર વા નારીને અનંતરપણે વા પરંપરપણે સંસાર અપૂર્વ મહિમા સાગરથી તારી દેવાને સમર્થ હોય જ છે. એટલે પ્રભુના તત્વ
સ્વરૂપને સમ્યક્રપણે ઓળખી જે તેને તાત્વિક ભક્તિથી એકવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org