________________
પેદા થતી હોય, સ્વછંદતા અને ઉદ્ધતાઈની ઊડી જડ જામતી હોય તે તે ગમે તેટલા બહોળા પ્રમાણમાં હોવા છતાંય જનતાને શ્રાપ રૂપ છે.
આધુનિક ઉન્માદી યુગમાં લેખક કે વક્તા પર નિરંકુશતાને ખીલે ઘર કરી બેઠો છે. જેને જેમ ફાવે તેમ લખે, પ્રચાર અને સંભષે; ઉદ્દામવાદી યુવકની દુર્દશાનું દુઃ નિદાન જે કઈ હેય તે નિરંકુશતાથી પ્રચાર પામતું સ્વછંદી અને ગ્લીચ સાહિત્ય કાં ન માનીએ ? મિટીંગ, મંડળે, સમાજે, સભાઓ, સમિતિઓ અને કલબ વિગેરેની છાયા નીચે યુવકો ધર્મના સામે મીટ માંડી રહ્યા છે, ધર્મના મૂલમાં કુઠારાઘાત આદરી રહ્યા છે, ધર્મોદયના નામે અપભ્રાજના ફેલાવી રહ્યા છે. તે બધાય બગાડને હેતુ કલ્પનાઓથી અને મનઘડત મછલા કથાનકેથી પ્રચારાતુ સાહિત્ય જ હોઈ શકે ! માનવ સંસ્કૃતિ આર્ય સિદ્ધાંતના પુષ્ટાંગ પર અજેડશ્રદ્ધાળુ બને, એક પણ પ્રવૃત્તિ સિદ્ધાંત વિરૂદ્ધ ન આદરે તેમજ વિકાશસાધક વાસ્તવિક સાહિત્ય અવક્તાં શીખે, તે વિજય કોલેજ છે ! જેઓ પર ભાવિ ઉદયની ઉમદા આશાઓથી સુચારૂ ચક્ષુએ મીટ માંડે છે; તે નવ યુવકેને નથી ૫ડી સિદ્ધાંતિની કે ઉપકારક સાહિત્ય પ્રચારની! જમાનો તાણે તે બાજુ તણવું, લેક ગાય તેમ ગાવું એજ તેઓનું મનસ્વી મંતવ્ય છે.
જરૂર આવી ભયંકર પરિસ્થિતિમાં ઉપકારક અને જનપ્રિય સાહિત્યનું સર્જન અને પ્રચારની પ્રથમ તકે અનિવાર્યતા આવશ્યક છે. ધર્મ વિમુખીઓના આક્રમણ તીરેને અટકાવવામાં સભ્ય સાહિત્ય અને તેનું અવલોકન અજોડ સાધન રૂપ છે. એ બીલકુલ સ્વાભાવિક છે.
સાહિત્યક્ષેત્રમાં સાહિત્યની વૃદ્ધિ પ્રતિવર્ષ નહિ, પ્રતિમાસ નહિ પણ પ્રતિદિન થતી જ જાય છે, એક બાજુ સૂર્યને ઉદય થ અને બીજી બાજુ નાનાવિધ નૈવે, રસથાનકે, કલ્પના કેશ અને નવ