Book Title: Kavikulkirit Yane Suri Shekhar Author(s): Labdhisuri Jain Granthmala Publisher: Labdhisuri Jain Granthmala View full book textPage 9
________________ "" તિથી તેજ ભેજાના તત્ત્વ તંતુએ અખંડ ઉત્સાહી બનાવી, માનવાના વનમાં અનેરૂ એજસ્ આજે છે.-જીવનમાં નવ પ્રાણ પૂરે છે. દુટ અને અશક્ય કાર્યોની અચિંતવી સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે, “ જેવું વૃક્ષ તેવી છાયા જટાઝુંડ વૃક્ષની પહાળી અને શીતલ છાયા શ્રમી માનવાને વિશ્રામનિકેતન બને છે, જ્યારે લાંબા તાડવૃક્ષની છાયા ન તો કાઇને ઊપયોગી થાય છે, કે ન તો ઊપકાર વિસ્તારે છે ! ભેજાના વાયુના ધક્કો માનસ પર વટ પાડે છે, માનસના પાવર વિચારો પર જોમ જમાવે છે. વિચારોના પ્રકાશ આચરણ પર પથરાય છે અને આચરણની છાયા સજ્જન વમાં એપાય છે–અંકાય છે. કાવિદ્વતા કે કલાવિજ્ઞતા અશક્ય નથીજ પણ તેને સુરાહમાં ઉપયોગ કરવા, તેના પ્રતાપે સેકા હુિ અલ્કે હજારા માનવેને સન્માર્ગીમાં નિયુક્ત કરવા, એ રાધાવેધેાપમ અતીવ કઠિન છે, લક્ષ્મી મેલવવી જેટલી નિ નથી તેનાથી કેઇ ગુણ સુક્ષેત્રમાં વ્યય કરવી એ કઠિનતમ છે ! લખ્ય કલાને સદુપયેાગ લેખક લેખિનીથી, કવિ ભાવવાહિની કૃતિથી, વક્તા રામાંચક વચનશૈલીથી કરી શકે છે. વિકાસ મા દર્શાવવા, જીવતાને ઊજવાળવાં, માનવાને મા સ્થ બનાવવા એ બધાયનુ` નિદાન સતકલાને સદુપયેાગજ હાઈ શકે ! મેળવેલ કળાઓના દુરૂપયોગ થતાં અનેક ઉન્માની ઊંડી ખાઈમાં વિશ્વાસથી ધસડાઇ જાય છે ! સુજ્ઞજન સહકારી, વિપુલ અને સમૃદ્ધ, સાહિત્યક્ષેત્ર, લેખકાએ લકાઈ સૂયું છે ! પરંતુ વિકાશમાગનું સાધક અને અવક્રાન્તિનુ` બધેક સાહિત્ય વિરલ જ જડે છે. બિભત્સ, કાલ્પનિક અને શૃંગારસૃષ્ટિ ખડું કરનારૂ` સાહિત્ય જેટલા પ્રમાણમાં ઊભરાય છે તેટલા પ્રમાણમાં સંગીન અને ઊપકારક સાહિત્ય અલ્પજ મલે છે એ દીવા જેવું છે, જે સાહિત્યના અવલેાકનથી વિષય વિવશતા વધતી જતી હાય, જડબુદ્દિPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 502