Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ પ્રક્િ–પ્રસ્થાન પ્ર ય પાઠેકા ! સંસારની વિરાટ સપાટી પર માનવ જીવને જીવવુ એ જટિલ સમસ્યા ભર્યાં ગહન અને મનનીય પ્રશ્ન છે. બગીચામાં નાના મોટા મનેહર અને કઢંગા (બેડેળ) સેંકડા છાડવાએ જન્મે છે અને નિર્મૂલ બને છે, પણ જસિીંચન, પાલન પોષણ, ગૌરવ, પ્રતિષ્ઠા, આદર સન્માન-આદર્શીતા તેજ છેાડવા મેલવે છે કે, જેએ સુંદર નેત્રાભિરામ વિવિધરંગી વિકસ્વર કુસુમેાના ગુચ્છાએ સમપે છે. સુવાસ વિસ્તારે છે, હજારાના હૃદયને ઠારે છે અને વિકસિત બનાવે છે. વિશાલ વિશ્વની વિવિધતાના વિમર્શો કરવા બેસીએ, તા અનેક રંગ ઢંગા દેખાઈ આવે છે; કાઈ માનવ ઉન્નત જીવને જીવે છે, કાઇ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 502