Book Title: Karpurprakar Ane Kadambgiri Bruhatkalp
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ છે. પરંતુ સંસ્કૃત ભાષાના અપ મેધ વાળા ભન્ય જીવાને તથા સંસ્કૃત ભાષાને નહિ જાણનારા ભવ્ય જીવાને આ કાવ્યના યથાર્થ સ્પષ્ટ ખાધ કરાવવાના ઇરાદાથી મેં આ ગ્રંથમાં ૧ મૂત્ર શ્લાક, ૨ હરિગીત છંદમાં મ્યાબદ્ધ ટીકા, ૩ મ્લાકાર્ય ૪ સ્પષ્ટા આ ક્રમે શ્રીપૂરપ્રકર કાવ્યનું યથાર્થ રહસ્ય જગ્ણાવ્યું છે, આથી તમામ જિજ્ઞાસુ ભવ્ય જીવા આ ગ્રંથના જરૂર લાભ લઈ શકશે. અશય હાલની પરિસ્થિતિ પ્રમાણે આ ગ્રંથ છપાવવાનું કામ હતું, પણ શેર દલાલ જેસંગભાઇ કાલીદાસ વગેરેની તીવ્ર જ્ઞાન ભક્તિ અને મારી કૃતિ પ્રત્યે તીવ્ર લાગણી અને ઉદારતાથી જ આ ગ્રંથ સંપૂર્ણ છપાયા છે, શા. ઇશ્વરદાસ મૂલચં, શેર લાલ સારાભાઇ જેસંગભાઈ તથા શા ચંદુશાલ ઉમેદચંદ રાયચંદ માસ્તરે આ ગ્રંથના છપાવવા વગેરેને અંગે તન મનથી બજાવેલ સેવા અવિસ્મરણીય છે, કારણ પ્રસ્તુત કાર્યના વ્યવસ્થાપક તે ત્રણે બંધુએ જ હતા. વિશેષ ખીના શ્રોસિંદૂરપ્રકરની પ્રસ્તાવનાથી જાણવી. ભવ્ય જીવા આત્મદૃષ્ટિને સતેજ કરનાર–આ ગ્રંથમાં જણાવેલીખીતા વાંચી સમજી વિવેકો બની મેક્ષમાને પરમ ઉલ્લાસથી સાધી મુકિતના અવ્યાબાધ સુખ પામે. એજ હાર્દિક ભાવના. નિવેદક વિજ્યપદ્મસૂરિ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 728