________________
છે. પરંતુ સંસ્કૃત ભાષાના અપ મેધ વાળા ભન્ય જીવાને તથા સંસ્કૃત ભાષાને નહિ જાણનારા ભવ્ય જીવાને આ કાવ્યના યથાર્થ સ્પષ્ટ ખાધ કરાવવાના ઇરાદાથી મેં આ ગ્રંથમાં ૧ મૂત્ર શ્લાક, ૨ હરિગીત છંદમાં મ્યાબદ્ધ ટીકા, ૩ મ્લાકાર્ય ૪ સ્પષ્ટા આ ક્રમે શ્રીપૂરપ્રકર કાવ્યનું યથાર્થ રહસ્ય જગ્ણાવ્યું છે, આથી તમામ જિજ્ઞાસુ ભવ્ય જીવા આ ગ્રંથના જરૂર લાભ લઈ શકશે.
અશય
હાલની પરિસ્થિતિ પ્રમાણે આ ગ્રંથ છપાવવાનું કામ હતું, પણ શેર દલાલ જેસંગભાઇ કાલીદાસ વગેરેની તીવ્ર જ્ઞાન ભક્તિ અને મારી કૃતિ પ્રત્યે તીવ્ર લાગણી અને ઉદારતાથી જ આ ગ્રંથ સંપૂર્ણ છપાયા છે, શા. ઇશ્વરદાસ મૂલચં, શેર લાલ સારાભાઇ જેસંગભાઈ તથા શા ચંદુશાલ ઉમેદચંદ રાયચંદ માસ્તરે આ ગ્રંથના છપાવવા વગેરેને અંગે તન મનથી બજાવેલ સેવા અવિસ્મરણીય છે, કારણ પ્રસ્તુત કાર્યના વ્યવસ્થાપક તે ત્રણે બંધુએ જ હતા. વિશેષ ખીના શ્રોસિંદૂરપ્રકરની પ્રસ્તાવનાથી જાણવી. ભવ્ય જીવા આત્મદૃષ્ટિને સતેજ કરનાર–આ ગ્રંથમાં જણાવેલીખીતા વાંચી સમજી વિવેકો બની મેક્ષમાને પરમ ઉલ્લાસથી સાધી મુકિતના અવ્યાબાધ સુખ પામે. એજ હાર્દિક ભાવના.
નિવેદક વિજ્યપદ્મસૂરિ