________________
સ્થિતિ દરેક કષાયોની ઉત્કૃષ્ટ રૂપે જાણવી.
પ્ર. ૨૫૨. અનંતાનુબંધી આદિ કષાયોના કેટલા ભેદો વિશેષ થઈ શકે છે ?
ઉં. અનંતાનુબંધી આદિ ૧૬ કષાયોના ૬૪ ભેદો પણ થાય છે. તે આ પ્રમાણે :
૧ થી ૪ અનંતાનુબંધી અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા તથા લોભ. ૫ થી ૮ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય. ક્રોધ, માન, માયા તથા લોભ. ૯ થી ૧૨ અનંતાનુબંધી પ્રત્યાખ્યાનીય. ક્રોધ, માન, માયા તથા લોભ. ૧૩ થી ૧૬ અનંતાનુબંધી સંજવલન. ક્રોધ, માન, માયા તથા લોભ. ૧૭ થી ૨૦ અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી. ક્રોધ, માન, માયા તથા લોભ. ૨૧ થી ૨૪ અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય, ક્રોધ, માન, માયા તથા લોભ. ૨૫ થી ૨૮ અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય. ક્રોધ, માન, માયા તથા લોભ. ૨૯ થી ૩ર અપ્રત્યાખ્યાનીય,સંજવલન. ક્રોધ, માન, માયા તથા લોભ. ૩૩ થી ૩૬ પ્રત્યાખ્યાનીય સંજવલન. ક્રોધ, માન, માયા તથા લોભ. ૩૭ થી ૪૦ પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય. ક્રોધ, માન, માયા તથા લોભ. ૪૧ થી ૪૪ પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય. ક્રોધ, માન, માયા તથા લોભ. ૪૫ થી ૪૮ પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી. ક્રોધ, માન, માયા તથા લોભ. ૪૯ થી પર સંજવલન અનંતાનુબંધી. ક્રોધ, માન, માયા તથા લોભ. પ૩ થી પ૬ સંજવલન અપ્રત્યાખ્યાનીય. ક્રોધ, માન, માયા તથા લોભ. પ૭ થી ૬૦ સંજવલન પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા તથા લોભ. ૬૧ થી ૬૪ સંજવલન સંજવલન. ક્રોધ, માન, માયા તથા લોભ. પ્ર. ૨૫૩. આ ૬૪માંથી પહેલા ગુણસ્થાનકે કેટલા કષાયો હોય છે ?
ઉ. પ્રધાનપણે (મુખ્યતયા) ૬૪ ભેદોમાંથી પહેલા ગુણસ્થાનકે ચોસઠે-ચોસઠ કષાયો ઉદયમાં હોય છે.
પ્ર. ૨૫૪. નરકાયુષ્યનો બંધ કયા કષાયના ઉદયમાં જીવો કરે છે ?
ઉ.: નરકાયુષ્યનો બંધ અનંતાનુબંધી અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા તથા લોભના ઉદયમાં જીવો કરે છે. આ સિવાયના કષાયમાં થાય નહિ.
પ્ર. ૨૫૫. તિર્યંચાયુષ્યનો બંધ કયા કષાયના ઉદયમાં થાય છે?
ઉ. : તિર્યંચાયુષ્યનો બંધ જીવો મોટેભાગે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય કષાયના (ક્રોધ, માન, માયા તથા લોભ, ઉદયમાં વર્તમાન હોય ત્યારે કરે છે.
પ્ર. ૨૫૬. મનુષ્પાયુષ્યનો બંધ જીવો કયા કષાયના ઉદયમાં કરે છે ?
ઉ. મનુષ્પાયુષ્યનો બંધ જીવો અનંતાનુબંધી પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા તથા લોભના ઉદયમાં વિદ્યમાન હોય ત્યારે કરે છે.
૩૮
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org