Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 132
________________ મોહનીય-૨૨ : મિશ્ર મોહનીય, અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬. પિંડપ્રકૃતિ-૨૯ : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-વૈક્રીય-તૈજસ-કાર્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. વેદ. પ્ર. ૨૧૫. ત્રીજા ગુણસ્થાનકના અંતે ઉદયમાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? તથા ઉદયમાં નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ. : એક પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : મિશ્ર મોહનીય. તથા ઉદયમાં પાંચ નવી દાખલ થાય છે. મોહનીય-૧ : સમ્યક્ત્વ મોહનીય. નામ-૪ : પિંડપ્રકૃતિ-૪, ચાર આનુપૂર્વી. પ્ર. ૨૧૬. ચોથા અવિરતિ ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો ચાર. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨,મોહનીય૨૨, આયુષ્ય-૪, નામ-૫૫, ગોત્ર-૨, અંતરાય - ૫. મોહનીય-૨૨ : સમ્યક્ત્વ મોહનીય, અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ૬, ૩ વેદ. 10 નામ-૫૫ : પિંડપ્રકૃતિ-૩૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬. પિંડપ્રકૃતિ-૩૩ : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈક્રીય-તૈજસ-કાર્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, ૪ આનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉદ્યોત, ઉપઘાત. સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અન્નાદેય, અયશ. મહુતિરિણપુ—િ વિઉવă અણાઈજ્જદુગસતરછેઓ । સગસીઈ દેસિ તિરિગઈ આઉ નિઉજ્જોયતિકસાયા | ૧૬ ॥ અડુચ્છેઓ ઈગસી પત્તિ આહાર જુગલ પક્ષેવા । થીણતિગાહારગદુમ છેઓ છસ્સયરિ અપમત્તે ॥ ૧૭ ॥ ભાવાર્થ : મનુષ્ય-તિર્યંચાનુપૂર્વી વૈક્રીય અષ્ટક દુર્ભાગ અનાદેય દ્વિક સત્તરનો છેદ થતાં દેશિવતિએ ૮૭ ઉદયમાં હોય તિર્યંચ ગતિ તિર્યંચાયુ નીચગોત્ર ઉદ્યોત તથા ત્રીજા કષાય એ આઠનો છેદ થતાં પ્રમત્તે ૮૧. આહારક દ્વિકનો પ્રક્ષેપ કરવાથી, થીણદ્વીત્રિક તથા આહારક દ્વિકનો અંત થતાં અપ્રમત્તે ૭૬ ઉદયમાં હોય. પ્ર. ૨૧૭. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? Jain Education International ૧૨૩ For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172