Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 154
________________ ક્રોધ, સંજવલન માન, સંજ્વલન માયાનો અંત થાય છે. પ્ર. ૩૨૦.: નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. એકસો ચૌદ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૧૩, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-પ નામ-૮૦ : પિંડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૭. પિંડપ્રકૃતિ-પ૭:મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૫ બંધન, ૫ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, વર્ણ-૫, ગંધ-૨, રસ-૫, સ્પર્શ-૮, ૨ વિહાયોગતિ, મનુષ્યાપૂર્વી, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, જિનનામ, ઉપઘાત. સ્થાવર-૭ : અપર્યાપ્તિ, અસ્થિરાદિ-૬. પ્ર. ૩૨૧.: નવમાના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો સત્તામાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : નપુંસકવેદ. પ્ર.૩૨૨. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. એકસો તેર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૧૨, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૧૨ : સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ, સ્ત્રીવેદ. નામ-૮૦ : પિંડપ્રકૃતિ-૫૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭. પ્ર. ૩૨૩. : નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે સત્તામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સ્ત્રીવેદ. પ્ર. ૩૨૪.: નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. એકસો બાર. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૧૧, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫ મોહનીય-૧૧ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ. છે. નામ-૮૦ : પિંડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૬,થાવર-૭. પ્ર. ૩૨૫. : નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે સત્તામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : છે. મોહનીય-૬ ઃ હાસ્યાદિ-૬. પ્ર. ૩૨૬.: નવમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય ૧૪૫ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172