Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 163
________________ બંધાય છે ? ઉ. : પાંચ જાતિ પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણે બંધાય છે. ૩૯૦. : ઔદારીક વૈક્રીય શરીર પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી પ્ર. બંધાય છે ? છે. ઉ. : ઔદારીક વૈક્રીય શરીર પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણા સુધી બંધાય પ્ર. ૩૯૧. : છેવકું સંઘયણ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય ? છે ? ઉ. : છેવકું સંઘયણ પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણે બંધાય છે. પ્ર. ૩૯૨. : પહેલા પાંચ સંઘયણો પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : પહેલાં પાંચ સંઘયણો પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણે બંધાય છે. પ્ર. ૩૯૩. : હુંડક સંસ્થાન પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય ઉ. : હુંડક સંસ્થાન પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૯૪. : પહેલા પાંચ સંસ્થાન પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : પહેલા પાંચ સંસ્થાન પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૯૫. : બે વિહાયોગતિ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : બે વિહાયોગતિ ૧-૨ ગુણઠાણા સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે. ૩૯૬. : નરકાનુપૂર્વી પાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી પ્ર. બંધાય છે ? ઉ. : નરકાનુપૂર્વી ૧લા ગુણઠાણે પરાવર્તમાન રૂપે બંધાય છે. પ્ર. ૩૯૭. : તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી કેટલા ગુણઠાણા સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે ? ઉ. : તિર્યંચ -મનુષ્ય -દેવાનુપૂર્વી પહેલા બીજા ગુણઠાણે પરાવર્તમાન રૂપે બંધાય છે. પ્ર. ૩૯૮૨ : આતપ-ઉદ્યોત બંધાય તો પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : આતપ -ઉદ્યોત બંધાય તો પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણા સુધી બંધાય છે. Jain Education International ૧૫૪ For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172