Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્ર. ૪૪૮. : ૧૧-૧૨-૧૩ ગુણઠાણે ત્રણે પ્રકારમાંથી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ?
ઉ. : એક . (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૦ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે.
પ્ર. ૪૪૯. : અનાદિ મિથ્યાદ્રષ્ટિ ચરમ શરીરી જીવોને સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : એકસો આડત્રીસ. ૧૪૮માંથી આહારક ચતુષ્ક, જિનનામ, ત્રણ આયુષ્ય તથા સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય આ ૧૦ વિના ૧૩૮ થાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, આયુષ્ય-૧, નામ-૮૮, ગોત્ર-૨, અંતરાય-૫.
પ્ર. ૪૫૦, : ચરમ શરીરી ક્ષાયિક સમકીત પામતાં મિશ્ર મોહનીય ક્ષયે મનુષ્યને સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ?
ઉ. : ચરમ શરીરી ક્ષાયિક સમકીત પામતાં મિશ્ર મોહનીય ક્ષયે મનુષ્યને સત્તામાં ૧૩૯ પ્રકૃતિઓ હોય છે.
ત્રણ આયુષ્ય, અનંતા-૪ કષાય મિથ્યાત્વ, મિશ્ર મોહનીય સિવાય જાણવી.
Jain Education International
૧૬૨
For Private and Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/da943cd0e34f98b46c22662279ae0751f3d35b730f656c85f1d50cfea61901b0.jpg)
Page Navigation
1 ... 169 170 171 172