Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 161
________________ ગુણઠાણા સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૯. : વૈક્રીય અંગોપાંગ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. વૈક્રીય અંગોપાંગ પ થી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૭૦. : વ્રજ8ષભનારાચ સંઘયણ કેટલા ગુણઠાણે સતત બંધાય છે ? ઉં. વ્રજઋષભનારાચ સંઘયણ ત્રીજે તથા ચોથે ગુણઠાણે સતત બંધાય છે. પ્ર. ૩૭૧, : સમચતુરસ્ત્ર સંસ્થાન કેટલા ગુણઠાણે સતત બંધાય છે ? ઉ.: સમચતુરસ્ત્ર સંસ્થાન ત્રીજા ગુણઠાણાથી આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૭૨. : શુભ વિહાયોગતિ કેટલા ગુણઠાણે સતત બંધાય છે ? ઉ.: શુભ વિહાયોગતિ ત્રીજા ગુણઠાણાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૭૩. અગુરુલઘુ,નિમણ, ઉપઘાત સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. અગુરુલઘુ, નિમણિ, ઉપઘાત ૧ થી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૭૪. પરાઘાત અને ઉચ્છવાસ નામકર્મ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ.: પરાઘાત અને ઉચ્છવાસ નામકર્મ ૨ થી ૮/૬ ભાગ સુધી સતત બંધાય પ્ર. ૩૭પ. પહેલા ગુણઠાણાથી કેમ પરાઘાત ઉચ્છવાસ સતત નથી બંધાતી ? ઉ.? કારણકે પહેલા ગુણઠાણે અપર્યાપ્ત નામકર્મ બંધાતું હોવાથી તેની સાથે પરાઘાત ઉચ્છવાસ બંધાતી નથી તે કારણે ન બંધાય. પ્ર. ૩૭૬. : ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક આ ચાર પ્રકૃતિઓ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે? ઉ. : ત્રસ, બાદર, પ્રપ્તિ, પ્રત્યેક આ ચાર પ્રકૃતિઓ બીજા ગુણઠાણાથી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૭૭. સ્થિર-શુભ આ બે પ્રકૃતિઓ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ.: સ્થિર શુભ આ બે પ્રકૃતિઓ ૭માં ગુણઠાણાથી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૭૮. : યશનામ કર્મ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. : યશનામ કમ ૭માં ગુણઠાણાથી ૧૦માં ગુણઠાણા સુધી સતત ઉપર Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172