Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 168
________________ મોહનીય-પ : સંજવલન લોભ, અરતિ, શોક, ત્રીવેદ, નપુંસકવેદ. આયુષ્ય-૩ઃ તિર્યંચ, નરક, મનુષ્પાયુષ્ય. નામ-પ૫ : પિંડપ્રકૃતિ-૩૨, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૬. પિંડપ્રકૃતિ-૩ર : નરક, તિર્યંચ, મનુષ્યગતિ, પાંચ જાતિ, ઔદારીક-તૈજસ, કામણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વાદિ, ર વિહાયોગતિ, તિર્યંચ, નરકાનુપૂર્વી. પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, જિનનામ, નિમણ, ઉપઘાત. સ્થાવર-૬ : સ્થાવર, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર અનાદેય. પ્ર. ૪૩૧. : જે પ્રકૃતિઓ પહેલા ઉદયમાંથી વિચ્છેદ પામે પછી બંધમાંથી વિચ્છેદ પામે એવી પ્રવૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ. : આઠ. આયુષ્ય-૧, નામ-૭. આયુષ્ય-૧ = દેવાયુષ્ય. નામ-૭ પિંડપ્રકૃતિ-૬, સ્થાવર-૧. પિંડપ્રકૃતિ-૬ : દેવગતિ, વૈક્રીય-આહારક શરીર, વૈક્રીય-આહારક અંગોપાંગ, દેવાનુપૂર્વી. સ્થાવર-૧ : અયશ નામકર્મ. પ્ર. ૪૩૨. પહેલા ગુણઠાણે આ ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : એકસો સત્તર. (૧) બંધ-ઉદયમાંથી એક સાથે વિચ્છેદ પામે તે ૨૬ બંધાય. (૨) બંધમાંથી પહેલા વિચ્છેદ પામે ઉદયમાંથી પછી વાળી તે ૮૫ બંધાય. (૩) ઉદયમાંથી પહેલા વિચ્છેદ પામે બંધમાંથી પછી પામે તે ૬ બંધાય. પ્ર. ૪૩૩. બીજા ગુણઠાણે ત્રણ પ્રકારની થઈને ૧૦૧ બંધમાં કેવી રીતે થાય છે ? ઉ.: (૧) બંધ ઉદયમાંથી વિચ્છેદ પામે તેવી ૨૧ બંધાય છે. (૨) બંધમાંથી પહેલા ઉદયમાંથી પછી જવાવાળી ૭૪ બંધાય છે. (૩) ઉદયમાંથી પહેલા બંધમાંથી પછી જવાવાળી ૬ બંધાય છે. પ્ર. ૪૩૪. ત્રીજા ગુણઠાણે ત્રણ પ્રકારની થઈને ૭૪ બંધમાં કેવી રીતે થાય છે ? ઉ.: (૧) બંધ-ઉદય ઉભયની વિચ્છેદવાળી ૧૭ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી પર બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૫ બંધાય છે. પ્ર. ૪૩૫. ઃ ચોથા ગુણઠાણે ત્રણ પ્રકારની થઈને બંધમાં ૭૭ કેવી રીતે ૧૫૯ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172