Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 162
________________ બંધાય છે. પ્ર. ૩૭૯. : સુભગ, સુસ્વર, આદેય આ ત્રણ પ્રકૃતિઓ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉં. : સુભગ, સુસ્વર, આદેય આ ત્રણ પ્રકૃતિઓ ૩જા ગુણઠાણાથી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૮૦, : અશાતા વેદનીય પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : અશાતા વેદનીય પરાવર્તનરૂપે ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે. : શાતા વેદનીય પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી ૩૮૧ પ્ર. બંધાય છે ? ઉ. : શાતા વેદનીય પરાવર્તમાન રૂપે ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૮૨. : હાસ્ય - રતિ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. ઃ હાસ્ય-રતિ પરાવર્તમાન રૂપે ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૮૩. : અતિ શોક પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? -૧ ઉ. : અતિ શોક પરાવર્તમાન રૂપે ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે. ૩૮૪. : નપુંસકવેદ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી પ્ર. બંધાય છે ? ઉ. : નપુંસકવેદ પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણે બંધાય છે. ૩૮૫. : સ્ત્રીવેદ -પુરૂષવેદ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી પ્ર. બંધાય છે ? ઉ. : સ્ત્રીવેદ-પુરૂષવેદ પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણે બંધાય છે. પ્ર. ૩૮૬. : ઉચ્ચગોત્ર-નીચગોત્ર પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : ઉચ્ચગોત્ર-નીચગોત્ર ૧-૨ ગુણઠાણા સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે. પ્ર. ૩૮૭. : નરકગતિ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : નરકતિ પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણા સુધી બંધાય છે. 00 પ્ર. ૩૮૮. : તિર્યંચ-મનુષ્ય-દેવગતિ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : તિર્યંચ- મનુષ્ય- દેવગતિ પરાવર્તમાન રૂપે ૧- ૨ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૮૯. : પાંચ જાતિ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી Jain Education International ૧૫૩ For Private and Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172