Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 155
________________ છે ? કઈ કઈ ? ઉ.? એકસો છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીયપ, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-પ. મોહનીય-પ : સંજવલન ૪ કષાય, પુરૂષવેદ, નામ-૮૦ : પિંડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭. પ્ર. ૩૨૭. : નવમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે સત્તામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : પુરૂષવેદ. પ્ર. ૩૨૮.: નવમાં ગુણસ્થાનકના સાતમા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો પાંચ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૪, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૪ : સંજવલન ૪ કષાય. નામ-૮૦ : પિંડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-9. પ્ર. ૩૨૯. નવમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે સત્તામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ: એક. મોહનીય-૧ : સંજવલન ક્રોધ. પ્ર. ૩૩૦ નવમાં ગુણસ્થાનકના આઠમા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ.: એકસો ચાર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૩, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૩ : સંજ્વલન માન, માયા, લોભ. નામ-૮૦ : પિડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭. પ્ર. ૩૩૧. : નવમાં ગુણસ્થાનકના આઠમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો સત્તામાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સંજ્વલન માન. પ્ર. ૩૩૨. નવમા ગુણસ્થાનકના નવમા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. એકસો ત્રણ . જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૨, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-પ. મોહનીય-૨ : સંજ્વલન માયા, લોભ. નામ-૮૦ : પિંડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૭. પ્ર. ૩૩૩.: નવમા ગુણસ્થાનકના નવમા ભાગના અંતે સત્તામાંથી કેટલી ૧૪૬ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172