Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : એક. મોહનીય-૧ : સંજ્વલન માયા.
કઈ ?
સુહુમિ દુસય લોહંતો ખીણદુચરિમેગસય દુનિદ્દખઓ । નવનવઇ રિમસમએ ચઉદંસણ નાણયવિન્વંતો ॥ ૩૦ ॥
ભાવાર્થ :
સૂક્ષ્મ સંપરાયે ૧૦૨ સત્તામાં હોય લોભનો અંત થતાં ક્ષીણમોહના દ્વિચરમ સમયે ૧૦૧ હોય અંતે નિદ્રાદ્વિકનો અંત થતાં ચરમ સમયે ૯૯ હોય. અંતે દર્શનાવરણીય-૪, જ્ઞાનાવરણીય-૫, અંતરાય-૫ એ ચૌદનો અંત થાય છે.
પ્ર. ૩૩૪. : દશમા ગુણઠાણે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ
ઉ. : એકસો બે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૧, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫.
મોહનીય-૧ : સંજ્વલન લોભ.
નામ-૮૦ : પિંડપ્રકૃતિ-૫૭, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવ૨-૭.
પ્ર. ૩૩૫. : દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો સત્તામાંથી અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : એક. : મોહનીય-૧ : સંજ્વલન લોભ.
પ્ર. ૩૩૬. : બારમા ગુણસ્થાનકના ઉપાન્ય સમયે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : એકસો એક, જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૦, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫.
નામ-૮૦ : પિંડપ્રકૃતિ-૫૭, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૭.
પ્ર. ૩૩૭. : બારમા ગુણઠાણાના ઉપાન્ય સમયના અંતે કેટલી પ્રકૃતિઓનો સત્તામાંથી અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : બે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા.
પ્ર. ૩૩૮. : બારમા ગુણઠાણાના અંત સમયે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : નવ્વાણુ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૨, મોહનીય-૦, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫.
પ્ર. ૩૩૯. : બારમા ગુણસ્થાનકના અંત સમયે કેટલી પ્રકૃતિનો સત્તામાંથી અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : ચૌદ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫.
Jain Education International
૧૪૭
For Private and Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172