Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 147
________________ આયુષ્ય-૦, નામ-૩૭, ગોત્ર-૧, અંતરાય-૫. નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૯ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્યણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. પ્ર. ૨૮૫. : બારમાં ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : સોળ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, અંતરાય-૫. પ્ર. ૨૮૬. : બારમાના અંતે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ નવી દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. નામ-૧ : પિંડપ્રકૃતિ-૧ : જિનનામ કર્મ. પ્ર. ૨૮૭. ઃ તેરમા સયોગી ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ઓગણચાલીસ. જ્ઞાનાવરણીય-૦, નામ-૩૮, ગોત્ર-૧. નામ-૩૮ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩. પ્ર. ૨૮૮. ઃ તેરમાના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ઓગણચાલીસ. નામ-૩૮, ગોત્ર-૧. નામ-૩૮ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩. : . પિંડપ્રકૃતિ-૧૯ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્યણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, જિનનામ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. પ્ર. ૨૮૯. : ચૌદમા અયોગી ગુણઠાણે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ચૌદમા અયોગી ગુણઠાણે ઉદીરણામાં એક પણ પ્રકૃતિ હોતી નથી. અણુદીરગ જીવ હોય છે. પ્ર. ૨૯૦. : મિથ્યાત્વ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં. : પાંચ. મોહનીય-૧ : મિથ્યાત્વ મોહનીય. નામ-૪ : પ્રત્યેક-૧ : આતપ. સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. Jain Education International ૧૩૮ For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172